રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બાફેલા બટાકાની છાલ ઉતારીને ફણસી ગાજર કોથમીર મીઠું મિક્સ કરીને અને બ્રેડ ક્રમ્સ નાખી પેટીસ બનાવી લો.પછી તેને તળીલો.
- 2
પછી બે બટેકા ની ફ્રેન્ચ ફ્રાયશ કરી લો.તેમા મીઠુ મરી પાવડર નાખી મિક્સ કરી લો.
- 3
વેજ ને બટર મા સાતરી લો.મીઠુ મરી નાખો થોડી વાર કૂક થવાદો.
- 4
એક કડાઈમાં બે ચમચી બટર ઝીણું લસણ અને વેજ, કોથમીર નાખી ફટાફટ સ્ટર કરી લો.૩ મિનિટ કૂક થવા દો.હવે એક કપ રઈસ નાખી સ્ટર કરો.સોયા સોસ એડ કરો.
- 5
મકાઈ ને બોઈલ કરી દો.
- 6
- 7
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ક્રિસ્પી બીન્સ ફિંગર (Crispy Beans Finger Recipe In Gujarati)
#GA4#Week 18#FRENCH BEANS Kajal Mankad Gandhi -
કટલેટ (Cutlets recipe in Gujarati)
#GA4#week10Coliflowerફલાવર એ સુપર ફુડ તરીકે ઓળખાય છે.વીટામીન બી,સી થી ભરપુર છે.તેમાં એન્ટિ કેન્સર ઈફેક્ટ છે.શિયાળાની ઠંડીમાં ફ્રેશ ફ્લાવર મળે છે.ત્યારે અવનવી વાનગીઓ બનાવી તેનું સેવન કરવું જોઈએ. Neeru Thakkar -
વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)
#GA4#WEEK18#SIZZLERએકદમ હેલ્ધી ડિશ Preity Dodia -
સેઝવાન વેજ સ્ટર ફ્રાય (Schezwan veg stir fry recipe in Gujarati)
#goldenapron3Week 17 Disha Prashant Chavda -
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વેજ ઔગ્રેટીન(Veg Au gratin recipe in Gujarati)
#GA4 #week17બાળકો ને બધાં જ શાક ખવડાવવા માટે આ બહુ જ સરસ વાનગી છે. satnamkaur khanuja -
વેજ ટીક્કી સિઝલર સોસ(veg tikki sizzler sauce recipe in Gujarati)
#વેસ્ટ #માઇઇબુક #પોસ્ટ31😋યમ્મી વેજ ટીક્કી સિઝલર સોસ....😋 Ami Desai -
-
વેજ સીઝલર ઈન તવા (Veg. Sizzler In Tava Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindia#cookpadgujrati#homemad#cuisinefood Keshma Raichura -
વેજ સોયા ટિક્કી
#૨૦૧૯#તવાસોયાબિન ની વડી અને વેજ થી બનાવેલી હેલ્ધી ટિક્કી છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય છે Kalpana Parmar -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
-
-
-
વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)
આ રેસિપી મારા hasband બનાવી છે.# GA4#Week 18#puzzle answer- sizzler Upasna Prajapati -
સ્ટરડ ફ્રાય વેજીટેબલ (Stir Fried Vegetable Recipe In Gujarati)
કોઈ વાર મરી મસાલા વાળુ છોડીને આવી સોતે કરેલી સબ્જી ખાવી જોઈએ..મારી રીતે મે આજે આ બનાવ્યા છે.અને બહુ જ યમ્મી થયા છે. Sangita Vyas -
-
-
-
-
વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3વિન્ટર કિચન ચેલેન્જ Week 3શિયાળામાં ૧ વાર તો જરૂર થી વેજ સીઝલર બનાવું પણ આ વખતે ખૂબ જ ટેસ્ટી બન્યું હોવાથી ખૂબ જ આનંદ થયો. Dr. Pushpa Dixit -
લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
#GA4#Week10આમ તો બધા જ સૂપ ખૂબ જ હેલ્ધી અને જેને વજન ઉતારવું હોય એની માટે ખૂબ જ ઉપયોગી છે . જેમાંથી આપણને લગભગ બધા જ પ્રકારના વિટામીન્સ પણ મળી રહેશે Manisha Parmar -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433159
ટિપ્પણીઓ (2)