તલ ની ચીક્કી(Tal Chikki recipe in Gujarati)

Dipika Ketan Mistri
Dipika Ketan Mistri @dipika1226

તલ ની ચીક્કી(Tal Chikki recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
2 લોકો
  1. ૨૦૦ ગ્રામ તલ
  2. ૨૦૦ ગ્રામ ગોળ
  3. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન માં તલ લઈ એને સેકી લો તલ જરાક ફૂટે એટલે એને સાઈડ માં કાઢી લો

  2. 2

    પાછું એજ પેન માં ૧ ચમચી ઘી લઈ ગરમ થાય એટલે એમાં ગોળ નાખો

  3. 3

    પછી ગોળ ને સતત હલાવતા રહો અને થોડો બ્રાઉન કલર ની થાય એટલે પાયો કડક થાય એ જોવો

  4. 4

    પાયો બરાબર થઈ જાય એટલે એમાં સેકેલા તલ નાખી બરાબર મિક્સ કરો

  5. 5

    હવે એક થાળી પર તેલ લગાવી ગરમગરમ તલ વાળું મિશ્રણ વેલ ન ની મદદ થી વણી લો અને ગરમ હોય ત્યારેજ તેમાં કાપા પાડી લો

  6. 6

    ઠંડા પડે એટલે ટુકડા કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Ketan Mistri
પર

ટિપ્પણીઓ

Similar Recipes