ક્રિસ્પી બીન્સ ફિંગર (Crispy Beans Finger Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar

#GA4
#Week 18
#FRENCH BEANS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. ૧/૨ કપચણા નો લોટ
  2. ૧/૨ કપકોર્ન ફ્લોર
  3. 1વાટકો બ્રેડક્રમ્સ
  4. 250 ગ્રામફણસી (ફ્રેન્ચ બિન્સ)
  5. 1 ચમચીલાલ મરચા નો ભૂકો
  6. 2 ચમચીઓરેગાનો
  7. 1 ચમચીમરી નો ભૂકો
  8. સ્વાદ મુજબ મીઠું
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પેહલા બધી વસ્તુ ભેગી કરી લેવી.

  2. 2
  3. 3

    ત્યાર બાદ એક બાઉલ માં ચણા નો લોટ, કોર્ન ફ્લોર, મીઠું, મરી નો ભૂકો,ઓરેગાનો, લાલ મરચું બધું નાખી ને મિક્સ કરી લેવું.

  4. 4
  5. 5

    હવે આ મિશ્રણ માં પાણી રેડી ને થોડું પાતળું બનાવવું.

  6. 6

    ત્યાર બાદ તેમાં ટુકડા કરેલી ફણસી નાખવી.

  7. 7

    હવે ફણસી ને ચણા ના લોટ માં બોળી ને બ્રેડ ના ભૂકા માં બોળવી.

  8. 8

    ત્યારબાદ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં તળી લેવી..

  9. 9

    હવે તેને ગોલ્ડન બ્રાઉન થાય તેવી તળવી.. અને એક ડીશ માં કાઢી ને તેને ચીઝ સોસ અથવા તો માયોનીઝ જોડે સર્વ કરવી... અને તેનો આનંદ માણવો...🤗🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

ટિપ્પણીઓ

Similar Recipes