મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

મેથી મટર પસંદા (Methi Matar Pasanda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રેવી માટે
  2. 1 કપકોબી
  3. 1/2 કપવટાણાની છાલ (ઓપશનલ)
  4. 1/2 કપપાણી
  5. 1/2 કપદૂધ
  6. 1-2ટીસ્પુન મરચાની પેસ્ટ
  7. 2ટીસ્પુન આદુની પેસ્ટ/ છીણ
  8. 1/2-1ટીસ્પુન તજ લવિંગનો પાઉડર (અથવા એક ટુકડો તજ અને 1-2 લવિંગ)
  9. સબ્જી માટે
  10. 1/4 કપદૂધ
  11. 1/4 કપદહીં
  12. 1/2ટીસ્પુન બેસન/ચણાનો લોટ
  13. 1 કપમેથી
  14. 1/2-1 કપબાફેલા વટાણા
  15. 1ટીસ્પુન તેલ
  16. 1/2ટીસ્પુન જીરૂં
  17. 1/2ટીસ્પુન કસૂરી મેથી
  18. સ્વાદમુજબ મીઠું
  19. 1ટીસ્પુન ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકરમાં ગ્રેવીની બધી સામગ્રી ભેગી કરી 2 સીટી વગડાવો અને ઠંડુ કરી પેસ્ટ બનાવો.

  2. 2

    દહીંમાં દૂધ, ચણાનો લોટ નાખી બરાબર ફેટીને મિક્સ કરો.

  3. 3

    પેનમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરો. કસૂરી મેથી નાખી 1 મિનિટ સાંતળો.

  4. 4

    મેથી નાખો 1 મિનિટ રાંધો. ગ્રેવી, દહીંનું મિશ્રણ નાખી મિક્સ કરી 1-2 મિનિટ ચઢવા દો.

  5. 5

    મીઠું, ગરમ મસાલો, વટાણા અને જરૂર મુજબ પાણી નાખી 2 મિનિટ ઢાંકીને ચઢાવો. તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

ટિપ્પણીઓ

Similar Recipes