મેથી ના થેપલા (Methi na thepla recipe in Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ લોકો
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧ ટેબલસ્પૂનબેસન
  3. ૧/૨ કપમેથી
  4. ૧/૨ કપદૂધ
  5. ૧/૨ ટીસ્પૂનહળદર પાઉડર
  6. ૧ ટીસ્પૂનમિર્ચી પાઉડર
  7. પિંચ હિંગ
  8. સ્વાદાનુસાર મીઠુ
  9. ૧ ટીસ્પૂનધાણાજીરુ પાઉડર
  10. ૧ ટીસ્પૂનતલ
  11. તેલ (શેકવા માટે)
  12. ૧ ટેબલસ્પૂનતેલ મોંણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    પહેલા એક્ ત્રાસ માં લોટ લઈને તેમા તેલ, બધા મસાલા, તલ્ અને દૂધ નાખી સારી રીતે મિકસ કરો. હવે તેમા જરૂર હોય તે મુજબ પાણી નાખી લોટ તૈયાર઼્ કરો અને તેને ૫ મીનીટ માટે રેસ્ટ કરવા માટે રાખો.

  2. 2

    લોટ સોફ઼ટ થાય પછી તેને જરા મસડી તેના લુવા કરી લેવા અને ઘઉં ના ડ્રાય લોટ માં રગડી તેને પાટલા પર્ વણી લેવું અને ગરમ લોઢી પર્ સેક્વુ.

  3. 3

    હવે ગેસ પર્ લોઢી ગરમ કરી તેના પર થેપલુ રાખવુ એક્ બાજુ શેકાઈ જાય તેને પલટાવી લેવું અને તેના પર તેલ લગાવી પાછું બીજી બાજુ પણ્ તેલ લગાવી ને શેકી લેવુ. એમ્ બધા થેપલા બનાવવા.

  4. 4

    આ રીતે દૂધ થી લોટ બાંધવા થી થેપલા ખુબજ પોચા બનસે અને લાંબા સમય સુધી બાગડસે નહી. તો તૈયાર઼્ છે મેથી ના થેપલા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
પર
Hyderabad
Cooking is the form of Art#Snehakitchenanybodycancook
વધુ વાંચો

Similar Recipes