મેથી રીંગણા નુ શાક(Methi Ringna Shak Recipe in Gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402

મેથી રીંગણા નુ શાક(Methi Ringna Shak Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પણી મેથી
  2. મોટું રીંગણ
  3. મોટું ટામેટું
  4. ૨ મોટી ચમચીતેલ
  5. રાઇ,જીરું અને હીંગ વઘાર માટે
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ચમચીચટણી પાઉડર
  8. ૧ ચમચીધાણાજીરૂ
  9. ૧ ચમચીઆદુ મરચાં લીલા લસણ ની પેસ્ટ
  10. ૧ ગ્લાસપાણી
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેથીને વીણી લેવી અને પછી સુધારી લેવી તેમજ રીંગણા અને ટામેટાં સુધારી લેવા.

  2. 2

    હવે કુકરમાં તેલ મૂકી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો.

  3. 3

    પછી તેમાં ટામેટાં ઉમેરી થોડીવાર હલાવી સુધારેલા રીંગણા અને મેથી ઉમેરી હલાવો.

  4. 4

    ત્યારબાદ તેમાં હળદર ચટણી ધાણાજીરૂ અને મીઠું નાખી હલાવો પછી તેમાં પાણી ઉમેરી કુકર ને બંધ કરી દો.

  5. 5

    પછી મધ્યમ ગેસે બે સીટી વગાડી લેવી પછી બાઉલમાં નીકળી કોથમીરથી ગાર્નીશ કરી રોટલા સાથે ખાવા ની મજા પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

Similar Recipes