પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Megha
Megha @cook_27663025

# GA4
# Week 19

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

# GA4
# Week 19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ થી ૬લોકો માટે
  1. ૬-૭ નંગ ટામેટા
  2. ૮ નંગડુંગળી
  3. ૪-૫ નંગ લવીંગ
  4. ૪-૫ નંગ મરી
  5. ૫ ચમચીકાજુ ટુકડા
  6. નાનો ટુકડો તજ
  7. ૭-૮કરી લસણ
  8. ૨ ચમચીલાલ મરચું
  9. ૧/૨હળદર
  10. ૧ચમચી ધાણાજીરું
  11. ૨ ચમચીગરમમસાલો
  12. સ્વાદ પ્રમાણેમીંઠું
  13. ૧ મોટો ચમચોતેલ
  14. ૨ ચમચીબટર
  15. ૨ ચમચીક્રીમ અથવા મલાઈ
  16. 2 ચમચીપનીર ના ટુકડા
  17. ૧ ચપટીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ટામેટા અને ડુંગળી ને સમારી લો. હવે એક તાવડી મા એક મોટો ચમચો તેલ મુકો. તેમાં લસણ, મરી, તજ, લવીંગ, કાજુ ઉમેરો. પછી તેમાં ટામેટા, ડુંગળી નાખી સાંતળી લો.

  2. 2

    તાવડી માં જે મિશ્રણ છે તેને ઠંડું પડવા દો. ઠંડું પડે એટલે મિક્ષર માં ક્રશ કરી લો.

  3. 3

    એક તાવડી માં બટર, તેલ લો. પછી તેલ, બટર ગરમ થાય એટલે ગ્રેવી સાંતળી લો. ગ્રેવી સંતળાઈ જાય એટલે બધા મસાલા નાખો. પછી તેમાં ક્રીમ નાખો.

  4. 4

    તેલ છૂટું પડે એટલે તમારું શાક તૈયાર. પછી ઠંડું પડે એટલે તેમાં પનીર નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha
Megha @cook_27663025
પર

ટિપ્પણીઓ

Similar Recipes