વેજીટેબલ પુલાવ (Vegetable pulav Recipe in Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

વેજીટેબલ પુલાવ (Vegetable pulav Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 ટેબલ સ્પૂનમાખણ
  2. 1 ચમચીજીરું
  3. 1 વાટકીસમારેલું કેપ્સીકમ
  4. 1 વાટકીસમારેલી ડુંગળી
  5. 1 વાટકીલીલા વટાણા
  6. 1 વાટકીઝીણી સમારેલી ગાજર
  7. 1ટેબલ આદુ લસણની પેસ્ટ
  8. 11/2 વાટકીટામેટા સમારેલા
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીધાણાજીરું પાઉડર
  11. 1 ચમચીહળદર
  12. 1/2ચમચી મીઠું
  13. 1 વાટકીબાશમતી ચોખા
  14. 2 ચમચીપાવભાજી મસાલો
  15. 1/2વાટકી કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખા લો અને તેને ૩૦ મિનિટ માટે પલાળી રાખો. માં કુકરમાં માખણ મૂકે માખણ થાય એટલે તેમાં જીરૂં અને આદુ-લસણની પેસ્ટ સાંતળો

  2. 2

    હવે બધા વેજીટેબલ તમારી અને કુકરમાં નાખી સાંતળો

  3. 3
  4. 4

    બધું સતદય જાય એટલે તેમાં હળદર મીઠું લાલ મરચું ધાણાજીરું પાવભાજી મસાલો બધું નાખી મિક્સ કરો

  5. 5

    હવે પલાળેલા ચોખા નાખી મિક્સ કરો. વાટકી પાણી નાખો. ત્યારબાદ હવે બે સીટી કરો.

  6. 6

    તૈયાર છે આપણા વેજીટેબલ મસાલા પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

Similar Recipes