મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

Jalpa Patel
Jalpa Patel @cook_26392764

મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીચણાનો લોટ
  2. ૧ વાટકીમેથી સમારેલ
  3. ૧ વાટકીધાણા
  4. ૧ વાટકીનાની મરચા લીલા
  5. ૧ નાની ચમચીમીઠું..સોડા.
  6. લીંબુ
  7. ૧ ચમચીતીખા ની ભૂકો
  8. ૧ ગ્લાસપાણી
  9. ૧ વાટકીલસણ લીલું
  10. નાનું આદુ નો કટકો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેલા...મેથી..લસણ...કોથમીર...મરચા..આદુ..બધા સરખી રીતના સમારી લો જીનું..

  2. 2

    ત્યાર બાદ એક કડાઈ માં આ બધી વસ્તુ નખી ને તેમાં ચણા નો લોટ નાખી ને....એમાં સોડા લીંબુ અને મીઠું નખી ને લોટ ને સરખી રીતના દોઈ નાખો

  3. 3

    ત્યાર બાદ એક કડાઈ માં તેલ મૂકીને એમાં ધીમે તાપે ભજીયા પડો અને...નિરાતે ચડવા દો... પાકી જાય...લાલ સેજ કલર થઈ ત્યાં ઉતરી લો

  4. 4

    અને ત્યાબાદ તમારા ભજીયા ત્યાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Patel
Jalpa Patel @cook_26392764
પર

ટિપ્પણીઓ

Similar Recipes