ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)

#KS ( ઉંધીયું એ ગુજરાતી ઓ ની ફેમસ ડીશ છે મારાં ઘરે શિયાળા માં હર રવિવારે ઉંધીયું બને છે )
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#KS ( ઉંધીયું એ ગુજરાતી ઓ ની ફેમસ ડીશ છે મારાં ઘરે શિયાળા માં હર રવિવારે ઉંધીયું બને છે )
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી અને ધાણાભાજી ને ધોઈ ને સમારી લો. તેમાં ચણા અને ઘઉં નો લોટ નાખો પછી તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, હળદર, ધાણાજીરું, ચટણી, સોડા લીંબુ આ બધું નાખી લોટ તૈયાર કરો
- 2
તેના ગોલા વાળી તેલ માં તળી લો. હવે બધા શાક ભાજી ધોઈ ને સમારી લો આ પ્રમાણે
- 3
હવે કુકર માં તેલ ગરમ કરો. તેલ આવી જય એટલે રાઈ, હિંગ, લીમડો, તજ, લવિંગ, બાદિયા, સૂકું લાલ મરચું, તમાલપત્ર આ બધું નાખો
- 4
હવે ટામેટા નાખો પછી બધું જ શાક ભાજી નાખો
- 5
પછી તેમાં મીઠું, હળદર, ધાણાજીરું, ચટણી, ગરમ મસાલો, નાખો. પછી મૂઠડી નાખો પાણી નાખી બરોબર હલાવી કુકર બંધ કરી 2 સીટી વગાડો
- 6
ઠરી જાય એટલે ધાણા ભાજી નાખી ગરમા ગરમ ઉંધીયું પૂરી કા તો રોટી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા મા ઊંધીયુ એ ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરિટ ડીશ છે. Bhavini Kotak -
-
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
#trend4#cookpadindia#cookpadgujratiઊંધિયું નામ આજે આખી દુનિયા માં ગુજરાતી ઓ ની અોળખ બની ગયેલ છે. શિયાળા માં બધા જ શાકભાજી ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે ખાસ કરી ને એ પણ ઉતરાયણ પર્વ માં ઊંધિયા નું ખૂબ જ મહત્વ છે.સુરતી ઉંધીયું,કાઠિયાવાડી ઉંધીયું,માટલા ઉંધીયું, ગ્રીન ઉંધીયું આમ બહુ બધી જુદી જુદી જાત ના ઊંધિયા ઓ બને છે. Bansi Chotaliya Chavda -
-
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
ઉંધીયું એક પ્રખ્યાત કાઠિયાવાડી શાક છે, તે તાજા શાકભાજી અને મુઠીયા થી બને છે. કાઠીયાવાડ મા તેહવારો દરમિયાન ખાસ બને છે, પછી દિવાળી હોય કે ઉત્તરાયણ કે પછી લગ્ન પ્રસંગ. ખાસ તો આ વાનગી શિયાળા માં બને છે, ઠંડી, તાજા શાકભાજી અને તીખું તમતમતું ઉંધીયું એ મજા જ અલગ છે. પરંપરાગત રીતે આ વાનગી માટીના વાસણમાં બને છે પણ શેહરો માં કૂકર મા બનાવાય છે.#KS#undhiyu #gujarati #gujarat #kathiyawad #kathiyawadu #winter #winterspecial #fresh #freshveggies #tasty #veggies #spices #spicy #tradition #pot #claypot #mudpot #dhokli #muthiya #fenugreek #papdi #india #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
-
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
Trending!અમારે ત્યાં શિયાળા માં ખાસ ઉંધયું બનતું હોય છે. Hetal Shah -
-
લીલુંછમ ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
શિયાળુ વાનગી : લીલુંછમ ઉંધીયું જેની પાછળ આખું ગુજરાત ઘેલું છે. મુંબઈ માં પણ ઉંધીયું બહુજ પોપ્યુલર થઈ ગયું છે.શિયાળા ના દર રવિવારે બધા ગુજરાતી ઓ ઉંધીયા ની મઝા માણતા જ હોય છે. ચાલો તો આપણે પણ આ શિયાળુ શાક ની લુફ્ત લઈએ.#CB8 Bina Samir Telivala -
-
-
ચાપડી ઉંધીયુ (chapdi undhiyu recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટઉંધીયુ એ દરેક ગુજરાતીના ગરમા બનતું શાક છે. પરંતુ દરેકની રીત અલગ હોય છે. આજે હું બતાવું છું મારી સ્ટાઇલનું ઉંધીયુ. Sonal Suva -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
-
-
રજવાડી ઉંધીયું (Rajwadi Undhiyu Recipe in Gujarati)
સ્પેશીયલ રજવાડી ઉંધીયું#KSUndhiyuPost 3 chef Nidhi Bole -
-
-
-
-
વાલ નું ખાટું મીઠુ શાક (Val Khatu Mithu Shak Recipe In Gujarati)
#KS3 post-3 આ શાક ની ફ્લેવર અલગ છે લાડુ, પૂરી જોડે જમણવાર માં પીરસાય છે. મારાં ઘરે બધાને બહુ ભાવે છે. Bina Talati -
રાજકોટ નૂ પ્રખ્યાત ચાપડી ઉંધીયુ (Rajkot Famous Chapdi Undhiyu Recipe In Gujarati)
#weekend#શૂપર સેફચોમાસામાં તો વીકેનડ મા મજા પડી જાય તો આવી ડીશ ચાપડી ઉંધી યુ હોય તો ખાવાની મજા પડી જાયરાજકોટ નૂ પ્રખ્યાત ચાપડી ઉંધી યુ daksha a Vaghela -
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MBR9#week9શિયાળા માં લીલા શાકભાજી ખૂબ સારી માત્રા માં આવે છે એટલે દરેક ગુજરાતી નું મનપસંદ વાનગી ઉંધીયું દરેક ઘર માં કે બહાર બધે ઉંધીયું મળવા લાગે છે તો આજ આપણે પણ ઘરે ઉંધીયુ બનાવવાની રીત જાણીએ.. Dr. Pushpa Dixit -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#Trending #ઊંધિયુંગુજરાતી નું સ્પેશ્યલ ઊંધિયું માં ઘણા બધા શાકભાજી ને એકસાથે ખાવા ની મજા લેવાય છે . અને એમાં સાથે પરોઠા કે પૂરી કઈ ના હોય તો પણ મજા જ આવે. ખુબ જ પૌષ્ટિક પણ છે અને ઘણા વિટામિન અને પ્રોટીન મળે છે. Maitry shah -
-
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
શિયાળાની શરૂઆત અને શરદ પૂનમનાં દિવસે ઊંધિયું પૂરી બને જ. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ