મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)

vallabhashray enterprise
vallabhashray enterprise @cook_26307318

મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટકોથળી ખાટી છાશ
  2. 2 - 3 ચમચા ચણાનો લોટ
  3. 1/2 જૂડી મેથીની ભાજી
  4. 1વાટકો લસણની ચટણી
  5. સૂકા લાલ મરચા
  6. વઘાર માટે તેલ
  7. તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં તેલ ઘી ગરમ કરી અને મેથીની ભાજી વઘારો. પછી તેમાં લસણની ચટણી નાખી એકદમ સાંતળી લો

  2. 2

    પછી તેના બધા ચડિયાતા રેગ્યુલર મસાલા નાખો.. સરખું મિક્ષ થઇ જાય પછી ગેસ બંધ કરી દો.

  3. 3

    બીજી તપેલી માં ખાટી છાસ માં ચણાનો લોટ નાખી અને કઢી વઘારી લો.

  4. 4

    પછી તેમાં તૈયાર કરેલી મેથી નું મિશ્રણ ઉમેરી દો. એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી ઉકાળો

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ મેથીની ભાજી વાળી કઢી અને તેમને રોટલા પાપડ અને મરચા સાથે પીરસી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vallabhashray enterprise
પર

Similar Recipes