પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૩ નંગડુંગળી
  3. ટામેટું
  4. ૧ ટીસ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  5. ૨ ટે. સ્પૂનબટર
  6. લવિંગ
  7. ઇલાયચી
  8. તજ
  9. એલચો
  10. તમાલપત્ર
  11. ૧ ટે. સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌ પ્રથમ કડાઈ મા તેલ મૂકી ડુંગળી ટામેટા અને કાજુ સતારી નાખો થોડુ મીઠુ નાખી. સોફ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો.

  2. 2

    ઠંડુ થઇ જાય એટલે જાર મા લઇ પેસ્ટ બનાવી. હવેબીજી કડાઈ મા બટર મૂકી તમલપત્ર, ઇલાયચી, તજ લવિંગ, એલચો નાખી સાંતળો. પછી કાશમીરી મરચુ અને તીખું મરચુ નાખી પછી પેસ્ટ નાખો અને પાંચ મિનિટ કૂક થવા દો.

  3. 3

    હવે ધાણાજીરું, ગરમ મસાલો નાખો અને ચપટી ખાંડ.પછી મલાઈ નાખો બે મિનિટ કૂક થાવ દો.

  4. 4

    પનીર ઘી મા સતારી દો.અને પછી સબ્જી મા એડ કરો ૧ મિનિટ થાવ દો. હવે ત્યાર છે પનીર બટર મસાલા રોટી, પરાઠા અથવા નાન સાથે સર્વ કરો.

  5. 5

    પનીર બટર મસાલા 😋😋

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes