Mathi ni ભાજી  ના  thepla

Chetna chudasama
Chetna chudasama @cook_28369543
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે
  1. આક વાટકી ઘઉંના લોટ
  2. 1 વાટકીભાજી
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીમીઠું
  5. 1 ચમચીમરચુ
  6. અર્ધી ચમચી હળદર
  7. ઓઈલ
  8. 1/2 ચમચી તલ
  9. 1 ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલાં ભાજી ધોઈ નાખો પછી ઘઉંના લોટમાં બધા મસાલા અને તેલ નાખી મિક્સ કરોપછી જરૂરી પાણી નાખી લોટ બાંધી લi ભાજી પણ સાથે નાખી

  2. 2

    લોટ ને 20 મિનિટ ઢાંકી ને રાખી દોપછી ગુલ્લા કરોપછી વાણી લાવું

  3. 3

    હવે તાવી ગરમ કરી તેલ નાખી saki લેવા

  4. 4

    તો તે યાર છે thepla

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna chudasama
Chetna chudasama @cook_28369543
પર

ટિપ્પણીઓ

Similar Recipes