ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 750 ગ્રામટામેટાં
  2. 3ચમચા ખાંડ
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીજીરુ પાઉડર
  5. 1/2 ચમચીમારી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટમેટાને ધોઈને બાફી લેવા

  2. 2

    બ્લેન્ડર દ્વારા ક્રશ કરી pulp એક તપેલીમાં ગાળી લેવો.

  3. 3

    ઉપરની સામગ્રી તેમાં મિક્સ કરી ઉકાળી લેવું

  4. 4

    સુપ એક બાઉલમાં કાઢી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

Similar Recipes