ટામેટા નું સૂપ (Tomato soup recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 6 નંગટામેટા
  2. ૧ ટુકડોઆદું
  3. ૧ ટુકડોદૂધી લેવી
  4. ૧/૨ સ્પૂનમરી પાઉડર
  5. ૧/૨ સ્પૂનખાંડ
  6. સ્વાદ મુજબ મીઠું, સંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં દૂધી, આદુ ને ધોઈને બાફી લો. અને તેને ક્રશ કરી લો.

  2. 2

    ત્યાર બાદ ગળી લો પછી તેમાં મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું ખાંડ થોડી જ લેવી.

  3. 3

    સૂપ મા દૂધી ઉમેરવાથી તે જાડું થશે સૂપ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે. બધી સામગ્રી ભેગી કરી ને ૩ મિનિટ માટે ગેસ પર ગરમ કરવા મૂકવું.

  4. 4

    પછી સૂપ ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes