ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)

Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050

ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minit
4 સર્વિંગ્સ
  1. 750 ગ્રામટામેટાં
  2. 1 ચમચીમરી પાઉડર
  3. 1 ચમચીજીરું
  4. 1 ચમચીમીઠું
  5. 3ચમચા ખાંડ
  6. તજ લવિંગ

રાંધવાની સૂચનાઓ

30 minit
  1. 1

    સૌપ્રથમ ટમેટાને ધોઈને બાફી લેવા

  2. 2

    બ્લેન્ડર દ્વારા ક્રશ કરી એક તપેલીમાં ગાળી લે વાના

  3. 3

    મીઠું ખાંડ જીરુ મરી પાઉડર તેમાં મિક્સ કરી લેવાનું

  4. 4

    લવિંગ અને જીરાનો વઘાર કરી લેવાનો વઘાર સુપ માં નાખી દેવાનો આપણું સુપ રેડી થઈ ગયુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
પર

Similar Recipes