બાજરી ના લોટ ના થેપલા (Bajri Thepla Recipe in Gujarati)

Trushti Shah
Trushti Shah @cook_27771490

બાજરી ના લોટ ના થેપલા (Bajri Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. 500 ગ્રામબાજરીનો લોટ
  2. 1 વાડકીદહીં
  3. 1 વાટકીગોળ
  4. 1મોટો વાટકો મેથીની ભાજી
  5. 1 ચમચીઅજમો
  6. રૂટિન ના મસાલા
  7. તેલ : મોણ માટે અને તળવા માટે
  8. કણક બાંધવા માટે જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ અને લાલ મચ્યું, મીઠું,હળદર,દહીં, ગોળ, મેથીની ભાજી, તેલ લો.આ મિક્સ કરીને જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ તેમાંથી લુઆ કરી તેને અટામણ સાથે વણો.ત્યારબાદ તેને તવી પર તળી લો.

  3. 3

    હવે થેપલા તૈયાર છે.તેને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

ટિપ્પણીઓ

Similar Recipes