હેલ્થી મિક્સ વેજીટેબલ પરાઠા (Mix Vegetable Paratha Recipe in Gujarati)

હવે શિયાળાની મોસમ છે અને બજાર રંગબેરંગી શાકભાજીથી ભરેલું છે. આપણે વિવિધ પ્રકારના પરાઠા બનાવી શકીએ છીએ. આજે હું મિક્સ શાકભાજીના પરાઠા બનાવવા જઇ રહી છું. આ રેસીપી ખૂબ હેલ્થી છે કારણ કે તે શાકભાજીથી ભરેલી છે . માત્ર શાકભાજી જ નહીં, તેમાં બધા હેલ્થી લોટ પણ છે. હું આ રેસીપી મારી ડોટર માટે બનાવી જઇ રહી છું. મારા ઘરે આ રેસીપી મોટા અને નાના બધા દ્વારા પસંદ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક ચોપર માં બધા શાકભાજી ને ચોપ કરો
- 2
એક પેનમાં થોડું માખણ નાખો અને જીરા નાખો. હવે તેમાં ચોપ કરેલા લીલા વટાણા અને કેપ્સિકમ નાંખો.
- 3
લીલા વટાણા થોડુ પાણી છોડે એટલે તેમાં હવે કોબીજ અને ફલા્વર ઉમેરો. પછી ગાજર ઉમેરો. તમે આ મિશ્રણમાં તમારા બાળકને ગમે તે શાકભાજી ઉમેરી શકો છો. પછી તેમાં મીઠું ઉમેરો. મિશ્રણ ઠંડુ થવા દો. તે પછી કોથમીર ઉમેરો. તમે આ મિશ્રણથી સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો.
- 4
હવ એક વાડકા મા ઘઉં નેા લોટ, જુવાર નો લોટ, રાગી નો લોટ, બાજરીનો લોટ લો. ઉપર ના બધા મસાલા ઉમેરો. સામાન્ય રીતે બાળકો જુવર અથવા રાગી અથવા બાજરીનો રોટલો ખાવાનું ટાળે છે તો તમે બધા લોટ અહીં ઉમેરી શકો છો.તેના પર ચીઝ છીણી લો હવે પાલક પેસ્ટ થી કણક તૈયાર કરો.
- 5
જો તમારે ડાયેટ પરાઠા બનાવવા હોય તો ચીઝ અને માખણ ઉમેરવાનું ટાળો.
- 6
કણક માથી નાના નાના ગુલ્લા રેડી કરો અને પરાઠા વણી લો અને એક પેન મા સેકી લો અને કેચ-અપ અથવા દહીં સાથે પીરસો.
- 7
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
મિક્સ વેજિટેબલ ચીઝ પરાઠા (Mix Vegetable Cheese Paratha Recipe In Guajarati)
#GA4 #Week1આ પરાઠા આપડે ડિનર માં લઇ સકી છે ...વેજિટેબલ હોવાથી આ એક હેલ્થી છે. anudafda1610@gmail.com -
ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi -
બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)
આ એક અલગ પ્રકારના પરાઠા છે. જે કોઇને બ્રોકોલી ના ભાવતું હોય એ લોકોને આ પરાઠા સર્વ કરશો તો ખુશ થઈને ખાશે. બ્રોકોલી ખાવામાં ખૂબજ લાભદાયક છે. Vaishakhi Vyas -
મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
ઘણાં બધા પ્રકારના પરાઠા બનાવાતાં હોય છે.અત્યારે શિયાળામાં લીલાં શાકભાજી સરસ મળતા હોય છે. મિક્સ વેજીટેબલ પરાઠા ખૂબ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે. આજે મેં મિક્સ વેજીટેબલ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાને સ્ટાર પરાઠા પણ કહી શકાય.આ પરાઠા સુરતમાં ખૂબ જ ફેમસ છે.આ પરાઠા સુરતમાં સ્ટાર પરાઠા તરીકે વખણાય છે.#MBR6 Vibha Mahendra Champaneri -
મિક્સ વેજ. પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#SFમિક્સ વેજ.પરાઠા એ સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે લગભગ બધે જ પરાઠા મળતા હોય છે ને બધા ને ભાવતા હોય છે. charmi jobanputra -
ચીઝ પરાઠા(Cheese Paratha recipe in gujarati)
#GA4#Week10😋😋ચીઝ પરાઠા ખુબજ ટેસ્ટી બને છે અને ખુબજ થોડી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે.મારા છોકરાંઓ ને તો ચીઝ પરાઠા ખુબજ ભાવે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો .....🤗🤗🤗 Rinku Rathod -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
#AM4જેના ઘરમાં નાના બાળક હોય અને જે બધા શાકભાજી ના ખાતા હોય તો આ એક હેલ્થી ને ટેસ્ટી ઓપ્શન છે અને સાથે પનીર ને ચીઝ ના લીધે નાના બાળક ને ભાવશે પણ ખરા.તમે બધા આ રેસિપી જરૂરથી ટ્રાઈ કરજો . Jinkal Sinha -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#MBR4#Week 4આ પરાઠા વેજિટેબલ થી ભરપૂર છે તેથી ખુબ જ હેલ્થી છે Arpita Shah -
કચોરી પરાઠા (Kachori Paratha Recipe In Gujarati)
ઋતુ માં મળતા શાક નો જેટલો ઉપયોગ થાય એટલો કરી લેવો કેમ કે પછી ઉનાળા માં આ બધા શાક આવતા ઓછા થઈ જતા હોય છે. એટલે મેં લીલવા (લીલી તુવેર), વટાણા અને લીલા ચણા ના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા જેથી કચોરી કે સમોસા કરતા હેલ્થી વર્ઝન પરાઠા ખાઈ શકાય. શક્ય હોય ત્યાં સુધી હું તળેલી વાનગી બનાવાનું અવોઇડ કરું છું. Bansi Thaker -
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#AM4 સુરત ના ફેમસ લારી જેવા મિક્સ વેજ પરાઠા આજે મેં બનાવ્યા છે. જે સુરત સિટી ના ફેમસ પરાઠા છે. આ પરાઠા ને પીઝા કટર થી કટ કરીને સનફ્લાવર નો આકાર આપીને આ પરાઠા સર્વ કરવામાં આવે છે. જેના ઘર માં જે બાળકો શાકભાજી ના ખાતા હોય એવા બાળકો ને જો આ રીતે મિક્ષ વેજ સનફલાવર પરાઠા બનાવી ને આપીએ ને એમાં પણ બાળકો ને ભાવતું ચીઝ ઉપર સ્પ્રેડ કરવામાં આવે તો બાળકો આ પરાઠા એકદમ હોંશે હોંશે ખાઇ લેશે..આ પરાઠા માં ભરપુર માત્રા માં શાકભાજી ઉમેરવામાં આવવાથી બાળકો ને ભરપુર માત્રા માં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ મળી સકે છે. Daxa Parmar -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction -
રાગી વેજીટેબલ પરાઠા (Ragi Vegetable Paratha Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujaratiરાગી ના લોટ,બેસન ,ઘઉં ના લોટ મા પલૂર લીલી ડુંગળી ), કોથમીર (લીલા ધણા), લીલા લસણ,ગાજર નાખી ને ચોરસ આકાર ના 8 લેયર વાલા પરાઠા બનાવી ને ટામેટા ,ગાજર ના સુપ સાથે સર્વ કરયુ છે, પ્રોટીન ,વિટામીન ,કેલ્શીયમ,ફાઈબર થી ભરપુર પરાઠા પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ છે Saroj Shah -
વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
#સુપરશેફ2 #ફલોસૅઆ પરાઠા સુરત મા ખૂબ જ ફેમસ છે.જેને ગ્રીન ચટણી, સોસ અને દહીં સાથે પીરસે છે . ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
-
વેજીટેબલ ચીઝ પરાઠા (Vegetable Cheese Paratha Recipe in Gujarati)
વેજીટેબલ પરાઠા એટલે શાક અને રોટલીનો નવો અવતાર.અત્યારે ધરમાં જે શાકભાજી હોય એના વડે જે ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવાની હોય એ પણ એક પડકાર ઝીલવા બરાબર છે.તો આજે હું ધરમાં અવેલેબલ શાકભાજી તેમજ ચીઝ અને પનીર જે મોટે ભાગે દરેકના પ્રિય એટલે ઘરમાં હોય છે.મેં શાકભાજી બોઈલ નથી કર્યા એટલે પરાઠા એકદમ ક્રંચી લાગે છે. Urmi Desai -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)
#SJCઆજે આપણે બનાવવાના છીએ અનેક વિટામિન્સનો ખજાનો એવું વેજીટેબલ સૂપ. આ સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને વજન ઘટાડવા માટે વેજીટેબલ સૂપ અહેમ ભૂમિકા ભજવે છે સૂપ માંથી આપણને અનેક પ્રકારના nyutriyans, વિટામિન્સ અને મિનરલ્સ મળે છે જેના કારણે આપણી ઇમ્યુનિટી વધે છે. સૂપ એવી વસ્તુ છે જે કોઈ પણ વ્યક્તિ એકદમ સરળતાથી બનાવી શકે છે.સુપ આપણી પાચન ક્રિયાને પણ મજબૂત કરે છે સૂપમાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને ખાસ કરીને જેને વજન ઘટાડવો હોય તે લોકો નિયમિત રૂપે આ સૂપનું સેવન કરે તો 100% ફાયદો થાય છે વ્યક્તિઓને કહીએ છીએ કે હેલ્થી અને એકદમ ફિટ અને શરીરને તંદુરસ્ત રાખવા માટે વેજીટેબલ સૂપ પીવું જોઈએ. Dr. Pushpa Dixit -
મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
#WPRશિયાળામાં વટાણા ગાજર લીલુ લસણ લીલા ધાણા બધું ખૂબ જ સરસ આવે છે અને તેમાંથી રેસીપી બનાવવાની પણ ખૂબ મજા આવે છે મેં આજે આ બધા વેજ ઉમેરીને સ્ટાફ પરાઠા બનાવ્યા છે Kalpana Mavani -
વેજીટેબલ તવા પરાઠા (Vegetable Tawa Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujaratiવેજ તવા પરાઠા નોનસ્ટિક નાની તવી ખાસ પરાઠા માટે લઇ આવી છુ... જેમા તેલ કે ઘી વેરાઇ ના જાય ... એનો ઉપયોગ આજે પહેલીવાર કરી રહી છું Ketki Dave -
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week17 #cheeseપાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. Ekta Pinkesh Patel -
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#WPRસ્ટફડ પરાઠા રેસીપીસઆ રાજા રાની પરાઠા સુરત નાં પ્રખ્યાત પરાઠા છે. પરાઠા રેસીપી માં મેં આજે રાજા રાની પરાઠા બનાવ્યા છે અને બધા શાક થી ભરપૂર છે અને હેલ્થી છે. Arpita Shah -
મિક્સ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
શિયાળાની ઋતુ માં બધા શાકભાજી ખુબજ લીલાછમ અને તાજા હોય વિટામિન a થી ભરપુર સલાડ ખુબજ ટેસ્ટી છે. Valu Pani -
મલ્ટીગ્રેઇન વેજીટેબલ પરાઠા (Multigrain vegetable paratha recipe in Gujarati)
#રોટીસઆ પરોઠા ખુબજ પૌષ્ટિક અને સરળતાથી બની જાય છે. Krupa Kapadia Shah -
-
-
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું. Bhumika Parmar -
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
ચીઝી પિઝા પરાઠા (Cheesy Pizza Paratha Recipe In Gujarati)
#GA4 #Week17# ચીઝી પિઝા પરાઠાઆજે હૂ બાળકોને પ્રિય એવા પીઝા પરાઠા બનાવી લાવી છું Rita Solanki -
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#WLD#વિન્ટર લંચ & ડિનરઆજે સૂરત નાં famous and unique એવા સ્ટ્રીટ ફુડમાં મળતા રાજા-રાની પરાઠા ડિનર માં બનાવ્યા.શિયાળામાં ગરમાગરમ અને સ્પાઈસી વાનગીઓ ખાવાની મજા પડે અને વડી, લીલા શાકભાજી નો ઉપયોગ પણ કરી શકાય.અહીં મે healthy version બનાવવા ઘઉં નો લોટ લીધો છે પરંતુ ત્યાં મેંદો, ચણાનો લોટ અને સોજી નો ઉપયોગ કરાય છે જેથી પરાઠા ક્રીસ્પી અને ખસ્તા બને. આ પરાઠા ખાઈને તમે પીઝા પણ ભૂલી જશો. તો જરૂર ટ્રાય કરશો🥰 Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (2)