પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai

પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામ ઘઉં નો લોટ
  2. 1/4 કપ ઘી
  3. 160-170 મીલી ઠંડુ પાણી
  4. 1/2 ચમચી મીઠું
  5. 1/2 ચમચી અજમો
  6. 1/4 ચમચી બેકિંગ પાઉડર
  7. 500 ગ્રામ બાફેલા બટાકા
  8. 1.5 આદુ લસણની પેસ્ટ
  9. 2 ચમચી લીલું મરચું
  10. 1 ચમચી આમચૂર પાઉડર
  11. 1 ચમચી જીરું
  12. 1 ચમચી ગરમ મસાલો
  13. 2 ચમચી તેલ
  14. 1.5 ચમચી ધાણા પાઉડર
  15. 1 ચમચી લાલ મરચું પાઉડર
  16. 10-12કાજુ
  17. 10-12લાલ દરાખ
  18. 1/2 ચમચી કસુરી મેથી
  19. કોથમીર
  20. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘંઉ ના લોટમાં ઘી, મીઠું, અજમો, બેકિંગ પાઉડર નાખી ઠંડા પાણીથી કડક લોટ બાંધી 15 મીનીટ ઢાંકી ને રહેવા દો.

  2. 2

    હવે તેલ માં બધા મસાલા નાંખી સોતળવુ. હવે બાફેલા બટાકા નાંખી કાજુ, દરાખ, કસુરી મેથી, કોથમીર નાંખી હલાવી લો.

  3. 3

    સ્ટફિંગ ઠંડુ થાય એટલે સમોસા ભરી લો.

  4. 4

    ગરમ તેલ મા તળી લો. તૈયાર છે પંજાબી સમોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

Similar Recipes