ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧૦ નંગ બ્રેડ
  2. ૧૦૦ ગ્રામ બટર
  3. ૧/૨ કપઝીણું સમારેલું લસણ
  4. ૧૦ ક્યૂબ ચીઝ
  5. ૨ ચમચીઝીણા સમારેલા લીલાં ધાણા
  6. ૨ ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    ગેસ પર પેન ગરમ કરી તેમાં ૪ ચમચી બટર નાખી મેલ્ટ થવા દેવું.

  2. 2

    હવે તેમાં ઝીણું સમારેલું લસણ નાખી ને ૧ મિનિટ થવા દેવું.ઉતારીને ઠંડું થવા દેવું.

  3. 3

    હવે ચીઝ ને છીણી ને તેમાં લીલાં ધાણા અને ચીલી ફલેક્સ નાખી ને મિક્સ કરી દેવું.

  4. 4

    બ્રેડ ની એક બાજુ બટર લગાવી ને શેકી લેવી.

  5. 5

    હવે શેકેલી બાજુ પર બટર લસણ વાળુ મિશ્રણ લગાવવું.તેના પર ચીઝ વાળુ મિશ્રણ વધારે લગાવવું.અને ગેસ પર પેન માં ગરમ કરવા મૂકવું.ચીઝ મેલ્ટ થાય એટલે ઉતારી ને સર્વ કરી શકાય.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes