મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોફતા બનાવવા માટે એક બોલમાં બાફેલા બટાકા અને પનીર ખમણી લ્યો.
- 2
તેમાં મરચી, આદું અને કોથમીર ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં ગરમ મસાલો મીઠું અને કૉનફ્લોર ઉમેરો.
- 4
હવે તેને બરાબર મીક્સ કરી લ્યો.
- 5
હવે તેના કોફતા બનાવી લ્યો.
- 6
તૈયાર કરેલ કોફતા તળી લ્યો.
- 7
હવે ગ્રેવી માટે ડુંગળી, લસણ, મરી, આદું, કાજુ, મોટી ઇલાયચી, તજ ને પાણી માં બોઇલ કરો.
- 8
ડુંગળી એકદમ ટ્રાન્સપેરેન્ટ થાય ત્યાં સુધી પકાવવું. હવે તેને ગાળી નાખો. તેમાં થી મોટી ઇલાયચી અને તજનો ટુકડો અલગ કરી વ્હાઈટ પેસ્ટ બનાવી લ્યો.
- 9
એક પેન માં તેલ, ઘી અને બટર ગરમ કરો.
- 10
તેમાં ગ્રીન ઇલાયચી, તેજ પત્તા અને આખું જીરુ ઉમેરો.
- 11
હવે તેમાં વ્હાઈટ પેસ્ટ ઉમેરી 10 મીનીટ સુધી સાતડી લ્યો.
- 12
મીશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં ફેટેલુ દહીં ઉમેરો. 5 મીનીટ સુધી મીશ્રણ હલાવતા રહો.
- 13
હવે તેમાં ધાણા જીરુ પાઉડર, ગરમ મસાલો અને શાહી પનીર મસાલો ઉમેરો.
- 14
1 ટેબલસ્પૂન ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું કરો.
- 15
ગ્રેવી ની કનસીસ્ટન્સી થોડું પાણી નાંખી સેટ કરી 2 મીનીટ સુધી પકાવી લ્યો.
- 16
સર્વીંગ પ્લેટ માં કોફતા લઇ તેના પર ગ્રેવી કરી દો.
- 17
તૈયાર છે રેસ્ટ્રો સ્ટાઇલ મલાઈ કોફતા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#GA4#Week20ક્રીમી ને સ્વાદિષ્ટ મલાઈ કોફતા ... Kinnari Joshi -
-
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
#MAમધસૅ ડે ચેલેન્જ મા મારી આ બીજી રેસીપી, હુ બહુજ નસીબદાર છુ કે મને બે બે મમ્મી મળી. એક મારી મમ્મી અને બીજી મા મારા સાસુ ના રૂપ માં. આ મારી રેસીપી મારા સાસુ(મમ્મી) ને બહુ પ્રિય એમની પાસેથી અને એમના માટે જ મે શીખેલ. Bhumi Rathod Ramani -
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#મોમ અહીં મેં મલાઈ કોફતા બનાયા છે.જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. khushi -
-
મલાઈ કોફતા(malai kofta recipe in Gujarati (
#જુલાઈ#સુપરશેફ 1#માઇઇબુક#માઇપોસ્ટ૧ Aanal’ kitchen (by Aanal Thakkar) -
મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)
#મલાઇકોફતા#goldenapron3#week19 bhuvansundari radhadevidasi -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝુમ લાઈવ સે઼શનમા તેમની સાથે મખમલી રેડ ગ્રેવી બનાવી હતી, તે ગ્રેવી થી મે મલાઈ કોફતા બનાવ્યા ખુબ જ સરસ ગ્રેવી સંગીતા બેન એ શીખવી ખુબ જ ટેસ્ટી સબ્જી બની ઘરમાં બધાને ખુબ જ પસંદ આવી Bhavna Odedra -
-
-
-
-
મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati)
#મલાઈકોફ્તા વીથ નાન#પંજાબનોર્થ માટે મે પંજાબ ની વાનગી બનાવી છે આ વાઈટ ગ્રેવી મા બને આશા છે તમને ગમશે.. H S Panchal -
-
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
-
-
-
-
-
-
-
-
મલાઈ કોફતા કરી(Malai kofta kari in recipe gujarati)
#નોર્થનોર્થ વાનગી નામ આવે એટલે સૌ પેલા પંજાબ યાદ આવે...કોફતા કરી ત્યાં ની ફેવરિટ.. છાશ પણ જોઈ એ. પનીર નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર અને હેલ્થી પણ હોઈ છે.. KALPA -
More Recipes
ટિપ્પણીઓ (3)