રાજમા કરી (Rajma Curry Recipe In Gujarati)

Harsha Valia Karvat @harshakarvat
રાજમા કરી (Rajma Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમા ને 5-6 કલાક પાણીમાં પલાળી રાખીને પછી તેને સરખી રીતે ધોઈ લઈ કુકરમાં મીઠું અને પાણી સાથે ઉમેરી 5-6 સીટી મારી બાફી લો
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તજ, લવિંગ, એલચા, હિંગનો વઘાર કરી તેમાં કાંદાની પેસ્ટ ઉમેરી સરખી રીતે સાંતળી લઈ તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું અને મીઠું નાખી 1 મિનિટ સુધી હલાવી લો
- 3
હવે તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો. ગ્રેવીમાંથી તેલ છુટું પડે એટલે બાફેલા રાજમા ઉમેરી મિક્સ કરી 5-6 મિનિટ ચડવા દો
- 4
લો તૈયાર છે ગરમા ગરમ પંજાબી રાજમા. આ રાજમા ને રોટલી, ભાત સાથે ખાવાની મજા પડે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
#GA4 #Week21રાજમા ચાવલ ટેસ્ટ માં બહુ જ સરસ છે. રાજમા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં કેલસીમ પણ ખુબ રહેલા છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#MBR3#Week3Post 5#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા - ચાવલની જોડી છે. રાજમા સાથે ભાત ખાવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. રાજમા પ્રોટીનની ખાણ છે. Neeru Thakkar -
-
-
-
કાશ્મીરી રાજમા (kashmiri Rajma Recipe In Gujarati)
રાજમા પ્રોટીન થી ભરપુર છે. આ કઠોળ ખાવામાં ખુબ સ્વાદિષ્ટ છે. આ રાજમા તમે ભાત,પરોઠા, ભાખરી, રોટલો, રોટલી બધા સાથે ખાઈ શકો છો.#નોર્થ Rekha Vijay Butani -
-
રાજમા(Rajma recipe in Gujarati)
#GA4 #Week12 #Beans કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એમાં પણ રાજમા એટલે ફુલ ઓફ પ્રોટીન તો ચાલો બનાવીએ પંજાબી સ્ટાઈલ રાજમા Khushbu Japankumar Vyas -
-
રાજમા કરી (Rajma Curry recipe in Gujarati)
#Cookpadguj#Cookpadind શિયાળામાં રાજમા મસાલા કરી બિન્સ થી બનાવવા આવી છે. તે કિડની બિન્સ તરીકે ઓળખવામાં આવે છે. Rashmi Adhvaryu -
રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
#GA4 #Week21 #Kidneybeans #post1 રાજમાચાવલ પંજાબી લોકો ની પરંપરાગત રોજબરોજ ખાવા મા આવતી વાનગીઓ મા ની એક છે , રાજમા આમ પણ હેલ્ધી છે, એણે ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે, એણી સાથે જીરા રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
-
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#ATW3#TheChefStory#CookpadIndia#Cookpad_guરાજમાં ચાવલ એ લગભગ દરેક ઘરે પ્રેમ થી ખવાતું એક અનોખું મેનુ છે. અમારા ઘરે લગભગ દર રવિવારે રાજમાં ચાવલ બને છે અને નાના થી લઇ ને મોટા ખુબ હોંશ થી આરોગે છે. Khyati Dhaval Chauhan -
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#RC3#red#week3 આ એક ઉત્તમ પ્રકાર નો કઠોળ છે.જેમાં ભરપુર પ્રમાણ માં પ્રોટીન્સ રહેલા છે.સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે. Varsha Dave -
રાજમા નું શાક (Rajma Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#beansરાજમા ને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે .મેક્સિકન ફુડ માં આનો ખૂબ ઉપયોગ થાય છે. રાજમા પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન તેમાં હોય છે. જેટલા સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14521575
ટિપ્પણીઓ