ગાંઠિયા ટામેટા નું શાક (Ganthiya Tameta Shak Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

ગાંઠિયા ટામેટા નું શાક (Ganthiya Tameta Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપગાંઠિયા
  2. 3ટામેટા
  3. 1/2 ગ્લાસ છાસ
  4. 1/2 ગ્લાસ પાણી
  5. ચપટીરાઈ જીરું
  6. 4કળી લસણ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીધાણા જીરું
  9. સ્વાદનુસાર મીઠુ
  10. ચપટીહળદર
  11. ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટા ને મોટા કટકા મા સુધારીલો.હવે એક પેન મા તેલ મુકો. પછી તેમાં રાઈ, જીરું,લસણ અને પાણી ઉમેરો. પાણી ઉકળે એટલે તેમાં છાસ એડ કરી મિક્સ કરીલો.

  2. 2

    પછી તેમાં ટામેટા ઉમેરો. ટામેટા ચડે એટલે તેમાં મીઠુ,ધાણાજીરું, હળદર, મરચું નાખી મિક્સ કરીલો. હવે મસાલા મિક્સ થાય એટલે તેમાં ગાંઠિયા નાખીદો.2 મિનિટ થવા દો.

  3. 3

    તો તૈયાર છે ગાંઠિયા ટામેટા નું શાક. તમે આ સબઝી ને ભાખરી સાથે સર્વે કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @cook_26361539
પર
vyara
cooking is my first love.
વધુ વાંચો

Similar Recipes