રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી અને બટાકાને નાના પીસ કરી લો,પછી તેને બરાબર ધોઈ એક બાજુ તૈયાર કરી, આદુ-મરચા-લસણની પેસ્ટ તૈયાર કરી લેવી હવે એક વાટકીમાં મરચું ધાણાજીરું હળદર અને મીઠું બધું બરાબર મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો, ડુંગળીને પણ બારીક સમારી લેવી
- 2
હવે એક પેનમાં ત્રણ ચમચા તેલ એડ કરીને તેમાં રાઈ અને જીરું એડ કરી દેવું બરાબર સતળી લો, એટલે તેમાં ડુંગળી ટમેટા અને બેસ્ટ એડ કરીને બે મિનીટ ચડવા દેવું પછી તેને સ્વાદ મુજબ મીઠું એડ કરી દુધી અને બટેટા ના પીસ મેં એડ કરીને ધીમા તાપે ચડવા દેવું જોઈતા મુજબ તેમાં તમારે રસો રાખવું હોય તેટલું પાણી એડ કરવું તો તૈયાર છે આપણું ખટમીઠું દુધી બટાકા નું શાક તે ભાત અને ખટમીઠા ચવાણું સાથે ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી કોફ્તાનું શાક
મોટાભાગે છોકરાઓ દુધીનું નામ સાંભળતા જ મોઢું બગાડતા હોય છે પણ આપણે કંઈક નવું વેરીએશન કરીને બનાવીએ તો છોકરાઓ શોખથી ખાઈ લે છે#cookpadindia#cookpadgujrati#RB12 Amita Soni -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14528756
ટિપ્પણીઓ