ટામેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત
શેર કરો

ઘટકો

40 મીનીટ
4 લોકો
  1. ટામેટા જરૂર મુજબ
  2. 1 ચમચીબટર
  3. 1 ટુકડોઆદુ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીજીરું
  6. મીઠું જરૂર મુજબ
  7. 1 ચમચીસાકર
  8. ટુકડાટોસ્ટના

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં કાપી કુકરમાં 2 સીટી વગાડવી

  2. 2

    પછી બ્લેન્ડર ફેરવી દેવું,ગાળી લેવું

  3. 3

    સૂપને ગરમ કરવા મુકવો,પછી તેમાં મરી પાઉડર,જીરું,સાકર અને મીઠું જરૂર મુજબ નાખવા

  4. 4

    સૂપને વધારે સમય ઉકળવા દેવો

  5. 5

    એક બાઉલમાં ટોસ્ટના ટુકડા અને બટર નાખી પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

Similar Recipes