દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

Shruti Unadkat @cook_26690526
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથ્રોટ મા બાજરાનો લોટ,ચણા નો લોટ,ઘઊ નો જાડો લોટ,દૂધી,ચત્ણી,મીઠું, હડદર,ખાંડ,તેલ, લીંબુ,સાજિ ના ફુલ બધુ નાખી પાણી થિ લોટ બાંધો.
- 2
ત્યાર બાદ તેના મુઠીયા વારી તેને ઢોકરીયા મા ધીમા ગેસ પર થવાં દો.15 મિનિટ પછી જોય થય ગયા હોય તો તેના કટકા કરી લો.
- 3
હવે ઢોકરાં વઘારી લો.વઘાર માટે તેલ,હિંગ,રાઈ,લાલ મરચું,મીઠું સ્વાદ પ્રમાણે,ખાંડ સ્વાદ પ્રમાણે,ડુંગળી,તલ બધુ નાખી વઘાર કરી સોસ સાથે સર્વ કરો તો ત્યાર છે દૂધી ના ઢોકરાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week21#bottle guard( દૂધીના multigrain મુઠીયા) Vaishali Soni -
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#week21#દૂધીમુઠીયા(manchurian style) Shivangi Devani -
-
-
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
Dudhi Muthiya #GA4 #Week21 #bottlegourd #lauki Archana Shah -
-
-
-
-
વેજીટેબલ બાજરા ના લોટના મુઠીયા ઢોકળા (Vegetable Bajri Flour Muthiya Dhokla Recipe In Gujarati)
#GA4 #Week24 Beena Chavda -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14535990
ટિપ્પણીઓ