દુધી - ચણા ની દાળ નું શાક

Rita Vithlani
Rita Vithlani @cook_17141455
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણાની દાળ
  2. 500ગ્રામ દૂધી
  3. 1 ચમચીલાલ મરચા
  4. 1ટમેટું
  5. 1 ચમચીગોળ
  6. 1/2ચમચી હળદર
  7. ચપટીહિંગ
  8. 1/2ચમચી રાઈ
  9. 1/2ચમચી જીરૂ
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. ૩ ચમચીતેલ
  12. મીઠું
  13. 1 ચમચીકોથમીર
  14. 1 ચમચીલીલુ લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાની દાળને પાણી વડે બેથી ત્રણ વખત ધોઈ લો. સતા પાણી ઉમેરી એક કલાક પલાડી રાખો.

  2. 2

    દૂધીને ધોઈ ને સમારી લો.

  3. 3

    પ્રેશરકુકરમાં તેલ ગરમ કરવા મુકો. રાઈ જીરુ નો વઘાર કરો. હળદર મટ લાલ મરચું ધાણાજીરૂ ઉમેરો. એકથી બે ચમચી પાણી ઉમેરો. સમારેલું ટમેટું ઉમેરી પકાવો.

  4. 4

    પલાળેલી ચણાની દાળ અને દૂધિ ઉમેરી બે મિનિટ સાંતળો. એક ગ્લાસ પાણી ઉમેરો. કુકરમાં ચારથી પાંચ સીટીકરી લો.

  5. 5

    શાકમાં ગોળ લીલું લસણ તેમજ લીંબુનો રસ ઉમેરી ઉકાળીને લો. કોથમીર ઉમેરી સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

ટિપ્પણીઓ

Similar Recipes