દૂધી ના પરાઠા (Dudhi Paratha Recipe In Gujarati)

Jalpa Patel
Jalpa Patel @cook_26392764

#GA4
#Week21
#દૂધી બાજરી ને ઘઉં ના લોટના પરોઠા

દૂધી ના પરાઠા (Dudhi Paratha Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week21
#દૂધી બાજરી ને ઘઉં ના લોટના પરોઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ નાનો વાટકો બાજરી નો લોટ
  2. ૧ નાનો વાટકો ઘઉં નો લોટ
  3. ૧ વાટકો લીલી મેથી
  4. ૧ વાટકીકોથમી અને લીલું લસણ
  5. ૧ વાટકીદૂધી સમારેલ
  6. ૧ નાની વાટકીતેલ
  7. ચમચી.. મીઠું.. હળદર...જીરું...સંચળ
  8. ૧ ગ્લાસપાણી
  9. મરચું નાનું
  10. ૧ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પહેલા બધું કટિંગ કરી લી મેથી.. કોથમી... લસણ..દૂધી.. ને મરચું જેથી લોટ બાંધતા સમયે નાખી શકીએ

  2. 2

    લોટ લો એમાં ઘઉં નો લોટ અને બાજરી નો લોટ મિક્સ કરો...અને તેમાં જીરું..મીઠું.. હળદર..તલ..અને ચટણી...બધું નાખી દો અને સમારેલ બધી વસ્તુ મિક્સ કરો.. દૂધી પણ મિક્સ કરી દો...

  3. 3

    અને આ બધી વસ્તુ નાખીને મિક્સ કરો અને તેલ થી મોણ દયો ત્યાર બાદ...પાણી થી લોટ ને બાંધો

  4. 4

    લોટ બાંધીને પછી નાના નાના લુવા બનાવો...અને રોટલી ની જેમ વણો

  5. 5

    વાનાય જાય ત્યાર બાદ નોનસ્ટિક માં આ પરોઠા ને ચડવા મૂકો...આગળ પાછળ તેલ લગાવી ને ધીમી તાપે ચડાવો.....

  6. 6

    ત્યાર બાદ ત્યાર છે તમારા દૂધી ના પરોઠા બાજરી ને ઘઉં ના લોટ ના...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Patel
Jalpa Patel @cook_26392764
પર

ટિપ્પણીઓ

Similar Recipes