ચાઇનીઝ સમોસા (Chienese Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા સમોસા ના પડ તૈયાર કરવા મેંદાનો લોટ બાંધીને તેની પાતળી રોટલી વણી તેને કાચી પાકી સેજ સેકી લેવી. અને ઘઉંના લોટ ની લઈ બનાવી લેવી.
- 2
હવે સ્ટફિંગ માટે કઢાઈ મા તેલ મૂકી ને લસણ આદુ નો ટેસ્ટ સતડાઈ જાય એટલે તેમાં બધા જ સમારેલા શાકભાજી ઉમેરી દેવા.
- 3
શાકભાજી સંતળાય જાય એટલે એમાં થ્રી ઇન વન સોસ ઉમેરી સોયા સોસ ઉમેરી તેમાં મીઠું ને તીખા ની ભૂકી તેમજ ચપટી ખાંડ નાખી બરાબર ચલાવી લેવું.
- 4
હવે રોટલી ના પડ ને શંકુ આકાર માં વાળી તેમાં સ્ટફિંગ ઠંડુ થાય એટલે ભરીને બંધ કરવા ઘઉં ની લઈ લગાવી સમોસા વાળી લેવા. કલાક બે કલાક રેહવા દેવા. પછી તળી લેવા.
- 5
સેઝવાન સોસ સાથે ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
-
ચાઇનીઝ સમોસા (Chinese Samosa Recipe In Gujarati)
#MBR5#WEEK5 આજે મે લારી પર મળે છે એવા લાંબા ચાઇનીઝ સમોસા બનાવ્યા છે જે સહેલાઇ થી બની જાય છે. Vaishali Vora -
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
ચાઇનીઝ સમોસા(જૈન)
#GA4#week3#chineseમેં આ સમોસામાં ચાઈનીઝ મસાલો કર્યો છે મારા બાળકોને ચાઈનીઝ ભાવે આમ જોઈએ તો ચાઈનીઝ રેસીપી માં વેજીટેબલ નો ઉપયોગ સારો એવો હોય છે એટલે આ એક હેલ્ધી કહેવાય Nipa Shah -
-
-
-
-
-
-
ચાઇનીઝ ઘૂઘરા
#Tasteofgujarat#ફ્યુઝનવીકઘૂઘરા એ ઇન્ડિયન રેસિપી છે.ગુજરાત માં સ્વીટ ઘુઘરા બને છે.મેં અહીંયા ઇન્ડિયન અને ચાઇનીઝ નું ફયુઝન કરી ને ચાઇનીઝ ઘૂઘરા બાંવ્યા છે. Dharmista Anand -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#cookpadgujrati#cookpadindiaઆજે આપડે એકદમ રેસ્ટોરન્ટ જેવું સિઝલિંગ અને જોઈ ને જ ખાવાનું મન થાય જાય તેવું ચાઇનીઝ સીઝલર બનાવીશું.બાજુ વાળા ને પંખબર પડી જશે કે આજે સિઝલર થઈ રહ્યું છે.😋તો ચાલો..... Hema Kamdar -
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
-
-
-
-
-
પીઝા પટ્ટી સમોસા (Pizza Patti Samosa Recipe In Gujarati)
#KS6 મેં આજે બાળકો ના ફેવરિટ એવા પીઝા ના ટેસ્ટ વાળા પટ્ટી સમોસા બનાવ્યા છે .જે ટેસ્ટ મા બહુ સરસ લાગે છે. Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14551037
ટિપ્પણીઓ