દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3-4 સર્વિંગ્સ
  1. 1 કપઘઉંનો કરકરો લોટ
  2. 1 કપબાજરીનો લોટ
  3. 1 કપછિણેલી દુધી
  4. 1 કપરાંધેલા ભાત
  5. 1 કપદહીં
  6. 1/2 કપમેથીની ભાજી
  7. 1ટે.સ્પૂન ધાણાજીરું,ગરમ મસાલો, લાલ મરચું,મીઠું, હળદર
  8. 1ટે.સ્પૂન લીંબુનો રસ
  9. 1ટે.સ્પૂન બેકિંગ સોડા
  10. 1ટે.સ્પૂન રાઈ, મેથી, તલ અને હિંગ
  11. 1ટે.સ્પૂન આદુ મરચાની પેસ્ટ,લસણની પેસ્ટ
  12. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં બંને લોટ છિનેલી દુધી ભાત અને મેથીની ભાજી લઈ લો.

  2. 2

    ત્યારબાદ તેમાં ઉપર મુજબ મસાલા અને દહીં નાખો. હવે તેમાં એક ચમચી બેકિંગ સોડા નાખી તેને બધું મિક્સ કરી મુજબનું પાણી નાખી મુઠીયા વાળી ચારણીમાં ગોઠવો.હવે એક વાસણમાં પાણી ગરમ મુકો અને ચારણી તેના ઉપર મુકીને ઢાંકી દો. મધ્યમ આંચ પર ૧૫-૨૦ મિનિટ પકાવો. હવે તેને થોડા ઠંડા થવા દહીં ગોળ કાપી લો

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,મેથી, તલ અને હિંગ નાખી વઘાર કરો. તૈયાર છે મુઠીયા. હવે ઉપરથી ધાણાભાજી નાખી સોસ કે ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes