દુધી ના કોફતા (Dudhi na kofta recipe in gujarati)

Apeksha Parmar @apekshaparmar
દુધી ના કોફતા (Dudhi na kofta recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને ખમણી લો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ અને બધા સુકા મસાલા ઉમેરો. પછી તે બેટર ને મીક્સ કરો અને તેના ભજીયા બનાવવા.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં આદુ મરચાં અને ડુંગળી વાળી પેસ્ટ ઉમેરો. તે પેસ્ટ ને સારી રીતે સેકો.પછી તેમાં સુકા મસાલા ઉમેરો અને સારી રીતે સેકો.
- 3
ત્યારબાદ તે ગ્રેવી માં પાણી ઉમેરી મિક્સ કરો અને તેને સારી રીતે ઉકળવા દો. ત્યારબાદ તેમાં તે ભજીયા ઉમેરો. અને તેને સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#GA4 #Week21#દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે પરંતુ બધાને દુધી ભાવતી નથી ત આપણે પંજાબી સ્ટાઇલનું દૂધીના કોફતા નું સબ્જી બનાવીએ તો બધા ખાય છે અને બધાને ભાવે પણ છે તો ચોક્કસથી આ tasty sabji જરૂરથી બનાવજો Kalpana Mavani -
લૌકી કોફતા (Lauki Kofta Recipe in Gujarati)
દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે તેને અનેક રીતે ઉપયોગમાં લેવી જોઈએ તેનાથી શરીર તંદુરસ્ત રહે છે.#GA4#Week 21#bottle gourd Rajni Sanghavi -
-
-
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
દુધી પનીર ના કોફતા (Dudhi Paneer Kofta Recipe In Gujarati)
#AM3 દૂધીનું શાક બાળકો અને આજના યંગ જનરેશનને ભાવતું નથી એટલે મેં એ દૂધીના કોકતા બનાવી અને ટામેટાની ગ્રેવી સાથે બનાવ્યું છે અને સ્વાદમાં પણ સારું લાગે છે સ્વાદિષ્ટ પણ છે સાથે-સાથે હેલ્ધી પણ બને છે દૂધીમાં વિટામિન પ્રોટીન મિનરલ વગેરે ખૂબ પ્રમાણમાં રહેલા હોવાથી કોરોના યુગમાં અને ખૂબ જ તાકાત આપે તેવું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દુધી ની દાળ (Dudhi Dal Recipe in Gujarati)
#GA4#week21#દુધીદુધી આપણા હેલ્થ માટે તે ઘણી સારી છે એક સાત્વિક ભોજનમાં આવે એવી વસ્તુ છે જે લોકોને દૂધીના ભાવતી હોય તેને આવી રીતે દાળમાં મિક્સ કરીને કે બીજા કોઈ રીતે યુઝ કરીને ખાવું જોઈએ Nipa Shah -
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)
#SVCઅત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે. Nisha Shah -
-
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી હેલ્થ માટે ખુબ જ ગુણકારી છે, તે માથી બનતા થેપલા કોઈ પણ સીઝનમાં ખાઈ શકાય છે Pinal Patel -
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#GA4 #Week21. દુધી ખુબ જ ઠંડી છે.ને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. SNeha Barot -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ડીનર મા કંઈક હળવુ ખાવાની ઇચ્છા હોય ત્યારે ઝટપટ બની જતા, દુધી ના પોષ્ટીક, સ્વાદિષ્ટ મુઠીયા દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે Pinal Patel -
દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)
#GA4 #Week4દુધીનો હલવો ગુજરાતીઓનું મનપસંદ સ્વીટ છે દૂરથી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને ઠંડક આપે છે તો દરેકે દુધી આવી જોઈએ Kalpana Mavani -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.#GA4#Week21#bottalgourd#દુધીબટાકાનુંશાક Chhaya panchal -
દૂધી ના મૂઠિયાં (Dudhi Muthiya Recipe In Gujarati)
દુધી ની ગુજરાતી ઓથેન્ટીક કહેવાય એવી વાનગી એટલે મુઠીયા ,દુધી માં ફાઇબર સારી માત્રા મા હોય છે જે શરીર ની સ્વસ્થતા જાળવે છે sonal hitesh panchal -
-
દુધી ના ગોટા (Dudhi Gota Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદુધી ના ગોટા માં દૂધીને છાલ સાથે જ છીણીને નાખવાથી તે લોટ પણ ઢીલો બહુ થતો નથી. તેમ જ ઈઝીલી વાળી શકાય છે. વડી આ ગોટા માં તમે મનપસંદ બીજા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. આ ગોટામાં સોડા કે ઈનો કાંઈ જ જરૂર પડતી નથી અને છતાં પણ ક્રિસ્પી જાળીદાર બને છે. Neeru Thakkar -
પંજાબી દૂધી કોફતા સબ્જી (Punjabi Dudhi Kofta sabji Recipe In Gujarati)
#નોર્થ આજે sunday મારા સન ને દૂધી ભાવે નહી એટલે મેં દુધી ના કોફ્તા બનાવી સબ્જી બનાવી ખૂબ સરસ મજા આવી,સાથે નાન અને લસ્સી તો હોય જ. Bhavnaben Adhiya -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14551697
ટિપ્પણીઓ