રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાના ધોઈને તથા વટાણાને કૂકરમાં જરૂર મુજબ પાણી રેડીને 2 થી 3 વ્હિસલ વગાડી બાફી લો.
- 2
હવે બટાકાના છોલીને સ્મેશ કરી દો.વટાણાને પણ સાથે અધકચરા સ્મેશ કરી દો.હવે વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું નાખીને જીરું તતડે એટલે હીંગ નાખી દો.હવે તેમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ સાંતળો.હવે તેમાં ડુંગળી નાખીને સહેજ સાંતળો.ત્યારબાદ ગેસ બંધ કરીને ગરમ હોય ત્યારેજ તેમાં બધાજ મસાલા કરી દો.હવે આ મસાલાવાળા વઘારને બટાકા તથા વતનના મિશ્રણમાં નાખીને બરાબર હલાવીને મિક્ષ કરો.હવે તેમાંથી રોલ જેવો આકાર આપીને ડિશમાં ગોઠવી દો.
- 3
ત્યારબાદ એક મોટા વાટકામાં શેજ મીઠું નાખીને હલાવી દો.આ પાણીમાં બ્રેડ shej ડૂબે કે તરત બંને હથેળીથી દબાવીને બધુજ પાણી નિતારી લો અને વચ્ચે એક રોલ મૂકીને બધીજ બાજુથી બ્રેડ કવર થઈ જાય તેવી રીતે રોલ વળી લો.
- 4
હવે કગેસ પર કડાઈમાં તેલ ગરમ મૂકી ધીમા તાપે રોલને તળી લો.ગરમાગરમ રોલને ટોમેટો કેચ અપ કે સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
સમોસા રોલ (Samosa Roll Recipe In Gujarati)
સમોસા રોલ -વધેલી રોટલી માંથી બનતી વિશેષ રેસીપી છે#GA4 #Week21Sonal chotai
-
ફિંગર બ્રેડ રોલ (Finger Bread Roll Recipe in Gujarati)
#MDC#cookpadgujarati ફિંગર બ્રેડ રોલ બનાવવા એકદમ સરળ છે. એમાં બ્રેડ ને વણવાની કે સ્ટફિંગ ભરવાનું જરૂર નથી. આ રોલ ને બ્રેડ ની કણક બનાવીને સહેલાઈથી ફિંગર બ્રેડ રોલ બનાવી સકાય છે. મારા બાળકોને આ ફિંગર બ્રેડ રોલ ખૂબ જ ભાવે છે. એટલે મેં આ Mother's Day ના દિવસ માટે આ રોલ મારા બાળકો માટે બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને મસાલેદાર બન્યા છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો. Happy Mother's Day To All Of You Friends...👍👍🎊🎊🎉🎉 Daxa Parmar -
-
બ્રેડ રોલ (Bread Roll Recipe In Gujarati)
#sb ફટાફટ બને અને સ્વાદ મા ખુબ જે ટેસ્ટી બ્રેડ રોલ..... priyanka chandrawadia -
-
બ્રેડ રોલ (Bread Rolls Recipe In Gujarati)
#આલુસ્વાદિષ્ટ ગરમ નાસ્તો.બટાકા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની સ્લાઈસ માં ભરી ને રોલ બનાવી,હાફ બેક( એર ફ્રાયર માં) અને હાફ ફ્રાય કરીને આ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
બ્રેડ રોલ્સ (Bread Rolls Recipe in Gujarati)
આજે મેં બ્રેડ ના રોલ બનાયા છે, જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેમાં વધારે વસ્તુઓની પણ જરૂર પડતી નથી આપણા ઘરે કોઇ મહેમાન આવે કે કોઈ પાર્ટી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય તેવો સરસ મજાનો ટેસ્ટી નાસ્તો છે#GA4#week21#RollsMona Acharya
-
-
બ્રેડ પીઝા રોલ
#ઇબુક#Day11આ રોલ બ્રેડની સ્લાઈસ પર પીઝા સોસ, ચીઝ, શિમલા મરચા, ડુંગળી નાખીને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકોને બહુ જ ગમશે. Harsha Israni -
બ્રેડ પીઝા સ્પ્રીંગ રોલ (Bread Pizza Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiબ્રેડ પીઝા સ્પ્રીંગ રોલ Ketki Dave -
-
-
પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)
#GA4#Week17#પેસ્ટ્રીમેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે. Vk Tanna -
-
શાહી બ્રેડ રોલ
શાહી બ્રેડ રોલ્સ બનાવવામાં સરળ છે અને તેનો સ્વાદ પણ સરસ છે. તમે તેને તમારા પરિવારના સભ્યો માટે રજાઓ અને સાપ્તાહિક રજાઓ પર બનાવી શકો છો. બ્રેડ રોલ્સ ઘરનો સૌથી વધુ પ્રાધાન્યક્ષમ નાસ્તો માનવામાં આવે છે, વરસાદી વાતાવરણમાં સાંજે આદુવાળી ચાની ચુસ્કી સાથે બ્રેડ રોલ્સ મળે તો મજા બમણી થઈ જાય છે. બ્રેડ રોલ એવી જ એક રેસિપી છે, જેને દરેક લોકો ખૂબ જ શોખથી ખાય છે,તો ચાલો આજે જ બ્રેડ રોલ બનાવીએ અને પરિવારના સભ્યોને ખુશ કરીએ.#RB19#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
પનીર બ્રેડ પકોડા (Paneer Bread Pakoda Recipe In Gujarati)
વરસાદની સિઝન આવી ગઈ છે અને દરેકના ઘેર ભજીયા અને કંઈક તળેલું તો બને જ.....તો ચલો બ્રેડ પકોડા બનાવીએ...તમે પણ જરૂર થી ટ્રાય કરજો. #MFF Bhavana Radheshyam sharma -
-
બ્રેડ રસમલાઈ (Bread Rasmalai Recipe In Gujarati)
આ રેસિપી માં ગેસ પણ ચાલુ કરવાની જરૂર નથી.ખુબજ જલ્દીથી બની જાય છે.#RC2#Week2વ્હાઈટ રેસિપી Dipika Suthar -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
પનીર બ્રેડ રોલ (paneer bread roll recipe in gujarati)
બ્રેડ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે અને પનીર પણ. મેં બ્રેડ અને પનીર નું કોમ્બિનેશન કરીને રોલ્સ બનાવ્યા છે. જે તમે starter તરીકે પણ સર્વ કરી શકો છો અને એમ જ રોલ તરીકે પણ ખાઈ શકો છો. બનાવવા માં બહુ જ સરળ, ઝડપી અને આસાની થી મળી જાય એવા ingredients થી બની જાય છે. આ રોલ બાળકો ને પણ બહુ ભાવશે. પનીર બધા ને ખબર છે તેમ પ્રોટીન નો 1 સારો એવો સ્ત્રોત છે અને જે હાડકાં અને દાંત ને મજબૂત બનાવવા માટે helpful છે. Diabetes કંટ્રોલ કરવા માં પણ પનીર helpful છે અને સારી હાર્ટ હેલ્થ માટે પણ ઉપયોગી છે. આપણાં ખાવા માં પનીર ઉપયોગ રેગ્યુલર કરવો જોઈએ. આ એક રીત છે પનીર ને રોજીંદા વપરાશ માં લેવાની. તમે ચોક્કસ બનાવજો.#GA4 #Week21 #roll #રોલ #paneeebreadroll #પનીરબ્રેડરોલ Nidhi Desai -
બ્રેડ રોલ અન ટોમેટો સૂપ (Bread roll & Tomato soup Recipe in Gujarati)
બ્રેડ ની આઈટમ સૌ કોઈને ભાવે એવી હોય છે તો આજે મેં બ્રેડ રોલ બનાવ્યા, મારી દીકરીને ખૂબ જ ભાવે છે અને સુપ પણ ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી, સરળતાથી બની જાય એવું છે. Shreya Jaimin Desai -
-
સ્પિનચ રોલ (Spinach Roll Recipe In Gujarati)
#GA4#Week21#roll#post2સ્પાઈસિ ટેન્ગી સ્પિનચ રોલ Manisha Hathi -
-
બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)
#ફટાફટબ્રેડ કચોરી ફટાફટ બનતી રેસીપી છે.કચોરીમાં લોટ બાંધવો, લોટને ઢાંકીને રાખવો એમાં ટાઈમ લાગે છે. અને બ્રેડ લાવી અને એમાંથી કચોરી જલ્દી બની જાય છે. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ