પાલક પનીર રોલ (Palak Paneer Roll Recipe In Gujarati)

Khushi Popat
Khushi Popat @cook_26254849

પાલક પનીર રોલ (Palak Paneer Roll Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. સ્ટફિંગ માટે
  2. 250 ગ્રામપાલક
  3. 100 ગ્રામપનીર
  4. 1લીલુ મરચું
  5. 1/2 ચમચીજીરું
  6. તેલ વધાર માટે
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચીમરચાં ની ભુકી
  9. 1/4 ચમચીહળદર
  10. રોલ માટે
  11. 100 ગ્રામમેંદો
  12. 1 ચમચીમાખણ
  13. છાશ લોટ બાંધવા માટે
  14. 1/4 ચમચીમીઠું
  15. 1/4 ચમચીબેકિંગ સોડા
  16. 1/2ખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ને બાફી લો. પછી તેને મીક્સરમાં ક્રશ કરો લીલુ મરચું નાખી.

  2. 2
  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ મુકો. તેમાં જીરા નો વઘાર કરો અને પાલક પ્યુરી નાખો.

  4. 4

    તેમાં મસાલા અને પનીર નાખો. સ્ટફિંગ તૈયાર છે..

  5. 5
  6. 6

    મેંદા ના લોટ માં માખણ, મીઠું, ખાંડ,બેકિંગ સોડા નાખી છાશ થી નરમ લોટ તૈયાર કરો..30 મિનિટ માટે તેને ઢાંકીને રાખો..

  7. 7
  8. 8

    ત્યારબાદ તેની રોટલો વણી તેમાં તૈયાર સ્ટફિંગ ભરો.

  9. 9

    તૈયાર રોલ ને માઇક્રોવેવ માં બેક કરો..

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Popat
Khushi Popat @cook_26254849
પર

ટિપ્પણીઓ

Similar Recipes