સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)

Rekha Kotak
Rekha Kotak @cook_26094588

સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નુડલ્સ નું પેકેટ
  2. ગ્રીન કેપ્સિકમ
  3. ડુંગળી
  4. ગાજર
  5. ૧ નાની વાટકીસમારેલી કોબી
  6. ૧ ચમચીલાલ મરચું
  7. સ્વાદ અનુસારમીઠું
  8. પેકેટ નુડલ્સ મસાલો
  9. ૧ ચમચીસોયા સોસ
  10. ૧ ચમચીચિલીસોસ
  11. ૧ ચમચીટોમેટો કેચઅપ
  12. 1 વાટકીઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં થોડું પાણી અને ૧/૨ ચમચી તેલ લઇ તેમાં નૂડલ્સ બાફી લો

  2. 2

    એક પેન માં થોડું તેલ લો. તેલ ગરમ થાય એટલે સમારેલી ડુંગળી નાખી સાંતળી લો. હવે તેમાં કેપ્સિકમ, ગાજર અને કોબીજ નાખી બરાબર સાંતળી લો.

  3. 3

    હવે તેમાં બાફેલા નૂડલ્સ અને બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સોયા સોસ, ચીલી સોસ એને ટોમેટો કેચઅપ નાખી મિક્સ કરી લો

  4. 4

    એક બાઉલ માં થોડો ઘઉં નો લોટ લઈ તેમાં જરૂર મુજબ મોણ નાખી રોટલી નો લોટ બાંધી લો

  5. 5

    હવે રોટલી વણી ને તેને કાચી - પકી સેકી લો

  6. 6

    હવે તેમાં તૈયાર થયેલા નૂડલ્સ મૂકી રોલ બનાવી લો. બનેલા રોલ ને લોઢી પર થોડુ તેલ મૂકી ને સેલો ફ્રાય કરી લો

  7. 7

    તૈયાર થયેલા રોલ ને કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Kotak
Rekha Kotak @cook_26094588
પર

ટિપ્પણીઓ

Similar Recipes