રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Arya
Arya @Aryavaghela
Junagadh
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
પાંચ લોકો
  1. 1મોટો કટકો લીલી હળદર
  2. 1આદુ-મરચા-લસણની પેસ્ટ
  3. 3મોટી ડુંગળી
  4. ટમેટા
  5. ખજૂર આમલીની ચટણી
  6. તીખી ચટણી
  7. ફુદીનાની ચટણી
  8. દોઢ 100 ગ્રામ સફેદ વટાણા
  9. 250 બટાકા
  10. 2 ચમચીગરમ મસાલો
  11. 2સુકા મરચા નો વઘાર માટે
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 2 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1/2ચમચી જીરું વધાર માટે
  15. 1/2ચમચી જીરું પાઉડર
  16. કોથમીર
  17. સેવન પેકેટ
  18. 5 ચમચીકોર્નફ્લોર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    રગડો બનાવવા માટે સૌપ્રથમ આપણી સફેદ વટાણા ની ચારથી પાંચ કલાક પલાળી શું ત્યાર પછી તેને 6 સીટીકરી લઈશું બાફેલા ચણા માં થોડી હળદર નાખવી

  2. 2

    પછી આપણે બટેટાને બાફી લઈશું બટાકા એકદમ બફાઈ જાય ત્યાં સુધી સીટી કરવી

  3. 3

    બફાઈ ગયેલા બટેટાને એકદમ આપણે છુંદી કરી લઈશું પછી તેમાં આદુ મરચાં લીલી હળદર લસણ ની પેસ્ટ એડ કરીશું તેમાં કોથમીર લાલ મરચું અને થોડું ગરમ મસાલો નાખી તેની પેટીસ વાળી શું અને પછી તેને ચારે બાજુ કોર્નફ્લોર પાઉડર લગાવી નોન-સ્ટીક પેનમાં થોડું તેલ લગાવી એટલે શું લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા

  4. 4

    પછી એક કડાઈમાં તેલ લઇ આપણે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ડુંગળી અને ટામેટાં નો વઘાર કરીશું ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર હળદર જીરું મીઠું અને ગરમ મસાલો નાખી૨ મીનીટ હલાવીશુl ત્યાર પછી બફાઈ ગયેલા વટાણા તેમાં એડ કરી થોડું પાણી નાંખી પાંચથી છ મિનિટ ઉકાળો અને ઉપરથી ત્યાર પછી તેમાં ખજૂર આમલીની ચટણી ફુદીનાની ચટણી લસણની ચટણી ડુંગળી સેવ અને કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arya
Arya @Aryavaghela
પર
Junagadh
I am of 15 years and love to cook unique food cooking lover I want to be a Beautiful chef like my mom she is one of the bestest cook in this world she is my inspiration in cooking😍😍😍😍😍😍
વધુ વાંચો

Similar Recipes