રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેંદા નો લોટ લઇ મીઠું અને તેલ ઉમેરી પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 2
હવે બટાકા ને બાફી લો.પછી એક પેન લઇ તેમાં તેલ મૂકી બટાકા અને બધા મસાલા મિક્સ કરી લો.
- 3
હવે લોટ લઇ તેને રોટલી જેમ વણી વચ્ચે થી કટ કરી લો.હવે એક સાઈડ નું લઇ તેની વચ્ચે થોડો મસાલો લઇ કિનારી પર પાણી લગાવી બંને સાઈડ થી ફોલ્ડ કરી ને સમોસા નો શેપ આપી દો.
- 4
હવે એક કડાઈ લઇ તેમાં તેલ ગરમ કરવા મુકો.. પછી સમોસા ને મીડીયમ ફ્લેમ પર તળી લો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ સમોસા જેને તમે નાસ્તા માં અને જમવા સાથે પણ સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સમોસા ઘરે પણ બાર જેવા બને છે.તમે પણ બનાવજો. Neeta Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553723
ટિપ્પણીઓ