સમોસા (Samosa Recipe in Gujarati)

Shilpa Chheda
Shilpa Chheda @cook_3694
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
3લોકો
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1 વાટકીમેંદા નો લોટ
  3. પાણી
  4. મીઠું સ્વાદનુસાર
  5. 3 નંગબટાકા
  6. 1બોલ વટાણા
  7. 1 સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1 સ્પૂનગરમ મસાલો
  9. તેલ ફ્રાય કરવા માટે
  10. 1 સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  11. 1 સ્પૂનચાટમાસાલો

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    સૌથી પેહલા સમોસા બનાવા માટે લોટ રેડી કરશુ અને ત્યાર બાદ મસાલો.ઘઉં અને મેંદા નો લોટ ચાળી લો અને તેમાં હાલ્ફ સ્પૂન મીઠું નાખી દો અને તેલ ઘી 2સ્પૂન જેટલું નું મોણ નાખી પાણી થી લોટ બાંધી રેડી કરી લો.

  2. 2

    હવે તેને લાંબા વણી ને વચ્ચે થી કટ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ બટાકા વટાણા ગાજર બાફી લો અને હવે તેને થોડો મેસ કરી લો પછી તેમાં ગરમ મસાલો,સ્વાદનુસાર મીઠું,લાલ મરચું પાઉડર,ચાટમાસાલો,આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો અને નાની સ્પૂન ગરમ તેલ નાખી મિક્સ કરી મસાલો રેડી કરવો.

  4. 4

    હવે સ્ટફ ને સમોસા મા ભરી સમોસુ વાળી સમોસા રેડી કરવા ત્યારબાદ મેડિયમ આંચ પર તળી લેવા.

  5. 5

    સમોસા બ્રાઉન થાઈ એટલે ઉતારી લેવા અને ગ્રીનચટની લસણ ની ચટણી અથવા કેચપ સાથે ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Chheda
Shilpa Chheda @cook_3694
પર
Eat healthy,Stay healthy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes