દુધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe in Gujarati)

Kittu Patel @kittu_patel
દુધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ગરમ પાણી માં પલાળવી 2 કલાક
- 2
કુકર મા તેલ મુકી તેમા રાઈ હિંગ નાખી તેમા સમારેલી દુધી નાખી હલાવીને મિક્સ કરવુ
- 3
ત્યાર બાદ તેમા મીઠુ,ધાણાજીરું,હળદર,લાલ મરચું પાઉડર,લસણ ઝીણું ખાડેલુ નાખી હલાવીને મિક્સ કરવુ જરૂર મુજબ પાણી ઉમેરી ચડવા દેવુ
- 4
પછી પલાળેલી દાળ ઉમેરી બરાબર મિક્સ કરીને તેમાં ઉપર કોથમીર નાખવી અને કુકર બંધ કરી 3-4 વીસલ કરવી
- 5
તૈયાર છે શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ચણા દાલ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#bottel guard Kunjal Raythatha -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21bottle gourdDudhi Jagruti Chauhan -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21Key word: bottle gourd#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
-
-
-
-
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
દુધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દુધી ખુબજ ગુણકારી છે ,તેમાં ફાઇબર ખુબજ માત્રા માં હોય છે તેનાથી તે એસીડીટી કે પેટ ના અન્ય રોગ માં અસરકારક ઇલાજ આપે છે આપણે આજે દુધી નુ અને ચણા ની દાળ ના શાક ની રીત શેર કરશુ જે સ્વાદ માં પણ એટલુ જ સરસ લાગે છે sonal hitesh panchal -
-
-
-
-
-
-
-
-
દુધી બટાકા નુ શાક (Dudhi potato Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpad#cookpadindia#cookpadgujarati#February2021 Dhara Lakhataria Parekh -
-
-
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Kitchen star challenge આજે મૈ દુધી નું ગોળ ને કોકમ નાખી શાક બનાવિયું ચે છે.જે તમે ખિચડી ને રોટલા - રોટલી ગમે તેની સાથે ખાઈ શકો છો..ખુબ જ હેલ્થી ને ટેસ્ટી બનિયું છે Suchita Kamdar -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.#GA4#Week21#bottalgourd#દુધીબટાકાનુંશાક Chhaya panchal -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14558714
ટિપ્પણીઓ