પીઝા (Pizza Recipe In Gujarati)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
શેર કરો

ઘટકો

15 મીનીટ
1 સર્વિંગ
  1. 1પીઝા બેઝ
  2. 2 ચમચીબાફેલી મકાઈ
  3. 1 ચમચીકેપ્સિકમ ના ઝીણા ટુકડા + 4-5 ચીરી
  4. 2 ચમચીટામેટાં ના ઝીણા ટુકડા + 4-5 ચીરી
  5. 1 ચમચીકાંદાને ઝીણી સમારેલી + 3-4 ચીરી
  6. 3 ચમચીપીઝા સોસ
  7. 1/4 ચમચીઓરેગાનો
  8. 1/4 ચમચીપ્રેપ્રીકા
  9. 1/2 ચમચીબટર
  10. ચીઝ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે તવી ગરમ મૂકો.પીઝા બેઝ પર બટર અને સોસ લગાવી મકાઇ ટામેટાં અને કાં દા કેપ્સિકમ પાથરો.

  2. 2

    હવે તેના પર ચીઝ પાથરો અને તેના પર કાંદા ટામેટાં અને કેપ્સિકમ ની ચીરી ઓ ગોઠવો.તેના પર ફરી થી ચીઝ ઉમેરો.હવે ઓરેગાનો ભભરાવો અને પ્રેપ્રીકા છાંટી ને ઢાંકી દો.5 મીનીટ માટે થવા દો.

  3. 3

    તૈયાર છે ગરમા ગરમ પીઝા.ઓરેગાનો પ્રેપ્રીકા આને સોસ સાથે સર્વ કરો.રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

Similar Recipes