હોમ મેડ શીટ્સ (Sheets Recipe in Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
તમે સ્પ્રિંગ રોલ બનાવવા માટે વાપરી શકો છો...
હોમ મેડ શીટ્સ (Sheets Recipe in Gujarati)
તમે સ્પ્રિંગ રોલ બનાવવા માટે વાપરી શકો છો...
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં આ રીતે બધું મિક્સ કરી દો. ફ્લૉઇન્ગ કન્સિસ્ટન્સી રાખવાની છે. જરૂર પડે તો વધુ પાણી ઉમેરો. ગઠ્ઠા નાં પડે તેનું ધ્યાન રાખો.
- 2
નોન સ્ટિક માં આ રીતે પાથરી ને શીટ બનાવો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઇટ સોસ (White Sauce Recipe In Gujarati)
#GA4#Week8#વ્હાઇટ સોસ પાસ્તા, મેક્રોની, સલાડ, સેન્ડવિચ બનાવવા માટે વાપરી શકો છો.#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
હોમ મેડ કસુરી મેથી
#લીલીઅત્યારે મેથી ખૂબ જ સારી મળે છે. જો આખુ વર્ષ તમારે મેથી ખાવી હોય તો તમે તેની સુકવણી કરીને તેને સ્ટોર કરી શકો છો. Sejal Agrawal -
હોમ મેડ બિસ્કીટ
My own creation#માઇઇબુક પોસ્ટ 3આ બિસ્કિટ મારા ઘર માં બધા ને બહું જ પસંદ આવયા તો તમે પણ એક વાર જરૂર થી થોડો ટ્રાય કરજો. megha vasani -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે પાણીપુરી માં પણ વાપરી શકો છો Pankti V Sevak -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#EB#week4આ અથાણા નો મસાલો તમે કોઇપણ જાત ના અથાણા બનાવવા માં , વાપરી શકો છો sonal hitesh panchal -
હોમ મેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)
#PR માખણ બનાવવા માટે તમે ચોકકસ પદ્ધતિનો ઉપયોગ કરો તો માખણ બનાવવું ખૂબ જ સરળ છે.અને વિવિધ વાનગી ઓ માં ઉપયોગ માં લઇ શકાય છે. Varsha Dave -
સ્પ્રિંગ રોલ શીટ્સ (Spring Roll Sheets Recipe in Gujarati)
સ્પ્રિંગ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ શીટ્સ નો ખૂબ જ મહત્વનો ભાગ છે. આ શીટ્સ ઘરે બનાવી શકાય અથવા તો રેડીમેડ ફ્રોઝન પણ લઈ શકાય. ઘણીવાર તૈયાર ખરીદેલી શીટ્સ માંથી બનાવવામાં આવતા સ્પ્રિંગ રોલ ખૂબ જ તેલવાળા લાગે છે અને જેથી ખાવાની મજા આવતી નથી.બે અલગ અલગ રીતે ઘરે સ્પ્રિંગ રોલ શીટ્સ બનાવી શકાય છે. એક તો પેનકેક જેવી શીટ્સ બનાવી શકાય અથવા તો બીજી રોટલી જેવી વણીને બનાવી શકાય. અહીંયા મેં કાચી પાકી શેકી ને કેવી રીતે સ્પ્રિંગ રોલ શીટ્સ બનાવવી એ બતાવ્યું છે. આ શીટ્સ તૈયાર કરીને થોડા દિવસ માટે રેફ્રિજરેટરમાં રાખી શકાય. આ માંથી બનાવવામાં આવતા સ્પ્રિંગ રોલ એક બે દિવસ અગાઉ ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકાય ત્યારબાદ તેને તળીને ઉપયોગમાં લઈ શકાય. શીટ્સ કાચી પાકી શેકેલી હોવાથી સ્પ્રીંગ રોલ એકબીજા સાથે ચોંટી જતા નથી જેથી કરીને અગાઉથી બનાવીને રાખી શકાય. આ એક સરળ અને ખૂબ જ ઉપયોગી રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર મખાના વીથ પીસ્તા ગે્વી
#શાકઆ શાક તમે ઉપવાસ, વત મા પણ ખાઇ શકો છો. આમાં મે લસણ,ડુંગળી નથી વાપરી ,તમે વાપરી શકો છો. Asha Shah -
-
હોમ મેડ બટર
#DFTબટર નો ઉપયોગ ઘણી recipe માં થાય છે. બટર ને ઘરે બનાવવા માં આવે તો બજાર કરતા ઘણું ચોખ્ખું અને સસ્તું પડે છે.. Daxita Shah -
મમરા કટોરી(mamra jyoti recipe in gujarati)
#વિકમીલઆ કટોરી તમે ઇન્સ્ટન્ટ બનાવી અને ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો તેમજ જરૂર મુજબ તળી અને બાકીની તમે ફ્રિઝરમાં રાખી શકો છો જ્યારે જોઇએ ત્યારે તળી શકો છો parita ganatra -
હોમ મેડ સેઝવાન ચટણી (Home Made Schezwan Chutney Recipe In Gujarati)
સેઝવાન ચટણી અને સેઝવાન સોસ પણ બનાવી શકાય છે. એ બેઉં ઈન્ડો ચાઈનીઝ ડીશ મા વાપરવામાં આવે છે. અને તમે કોઈ ફરસાણ સાથે પણ ખાય શકો છો. Sonal Modha -
ચાઇનીઝ ડ્રાય મસાલા પાસ્તા જૈન (Chinese Dry Masala Pasta Jain Recipe In Gujarati)
#TRO #DTR#દિવાળી_ટીર્ટ્સ#મસાલા_પાસ્તા#સૂકા_નાસ્તા#દિવાળી#Chinese#pasta#kids#COOKPADINDIA#CookpadGujrati મોટાભાગે દરેક બાળકને પાસ્તા તો ભાવતા જ હોય છે. પાસ્તા આપણે હોટ અથવા તો ઠંડા એટલે કે સલાડના રૂપમાં સર્વ કરતા હોઈએ છીએ પરંતુ મેં અહીં પાસ્તા ને કોરા નાસ્તાના સ્વરૂપે તૈયાર કર્યા છે. સામાન્ય રીતે દિવાળીમાં ફરસી પૂરી, શક્કરપારા , ચકરી વગેરે જેવા ઘણા નાસ્તા બનતા જ હોય છે, પરંતુ બાળકોને કંઈક અલગ અને નવું જ જોઈતું હોય છે. આથી તમે આ રીતે પાસ્તા બનાવીને લાંબા સમય સુધી તેને સાચવી શકો છો આ ઉપરાંત દિવાળીમાં તમે મહેમાન આવે ત્યારે કોરા નાસ્તામાં પણ તેને સર્વ કરી શકો છે. તો આ દિવાળીએ તમે પણ આ રીતે પાસ્તા બનાવીને તૈયાર રાખજો. અહીં મેં આ પાસ્તા ને ચાઇનીઝ ફ્લેવર આપી છે આમાં તમે બીજી પણ અલગ અલગ ફ્લેવર આપી શકો છો. Shweta Shah -
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
સમોસા પટ્ટી (Samosa Patti Recipe In Gujarati)
આ સમોસા પટ્ટી માંથી તમે ઘણા અલગ પ્રકાર ના સમોસા બનાવી શકો ચો. જેમ કે નવતાડ ના સમોસા, ચાઈનીઝ સમોસા, અને બીજી ઘણી ફ્લેવર સાથે ના બનાવી શકો. તેમ જ આ જ પટ્ટી માંથી સ્પ્રિંગ રોલ પણ બનાવી શકીએ છીએ.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#coowithunnati Unnati Bhavsar -
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
-
કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
#સુપરશેફ2ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે Aneri H.Desai -
હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
# માર્જરીન મે ઘરે વનસ્પતિ ઘી માંથી બનાવ્યું છે. જે ફરમાસ બિસ્કીટ બનાવવા કે પફ પેસ્ટ્રી બનાવવા માટે બેકરી વાળા વાપરે છે. હમણાં લોકડાઉન્ન ના કારણે બહાર થી મર્જરીન ના મળે એટલે મેં ઘરે બનાવી જોયું પણ ખૂબ સરસ બન્યું અને મે એનો ઉપયોગ ખારી બનાવવા કર્યો એ સફળ પણ થયો. Manisha Desai -
-
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)
#GA4#Week21 ફ્રેન્ડ્સ આજે હુ તમારી સાથે સ્પ્રિંગ રોલ ની રેસિપી શેર કરવા જઇ રહી છું જે મે નુડલ્સ માંથી બનાવ્યા છે મિત્રો નુડલ્સ એ એવી વસ્તુ છે જે ટીનએજર ને જ વધારે ભાવે પણ જો તમે એનો અને વેજ નો ઉપયોગ કરી ને સ્પ્રિંગ રોલ બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાઇ શકશે Hemali Rindani -
-
ચોકોલેટ કેક by Viraj Naik
અંડા વગર ની કેક પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશેબધા સ્ટેપ ધ્યાનથી ફોલોવ કરજો, શ્રેષ્ઠ રિઝલ્ટ મળશેડેકોરેશન તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છોViraj Naik Recipes #virajanaikrecipes Viraj Naik -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Rolls recipe In Gujarati)
વેજ સ્પ્રિંગ રોલ મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલી બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
ઇન્સ્ટન્ટ હોમ મેડ માવો (Instant Home Made Mava Recipe In Gujarati)
ઘરે બહુ ફટાફટ આ માવો બની જાય છે બજાર માંથી લાવ્યા હોય તેવો જ ટેસ્ટ છે.આ માવા માંથી મીઠાઈ બનાવી શકો છો તેમજ પંજાબી સબ્જી માં પણ ઉપયોગ કરી ને બનાવી શકો છો. Arpita Shah -
મલ્ટીગ્રેઇન પિઝા પૂરી (Multigrain pizza puri recipe in Gujarati)
ચીઝલિન્ગઝ ની રેસીપી થી inspired થઈ ને મેં પિઝા પૂરી બનાવી છે.તેને તમે કોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે લઇ શકો છો. આ પૂરી માંથી તમે Pizza tart પણ બનાવી શકો છો . Avani Parmar -
કોફી મૂઝ (Coffee Mousse Recipe In Gujarati)
ટી-કોફી ચેલેન્જ માં હું એ કોફી લઈ ને આવી છું જેને તમે ડેસ્ટૅ માં પણ વાપરી શકો. અને આ ફક્ત ૩ જ વસ્તુ યુઝ કરી ને બનાવી શકો.આ માટે યુઝ કરેલું ક્રીમ મેં ઘરે જ બનાવ્યું છે.#ટીકોફી Charmi Shah -
પાઉંભાજી નો મસાલો (હોમ મેડ)
#RB19#Week-19પાઉંભાજી નો મસાલો હું કાયમ ઘરે જ બનાવું છું અને પાઉંભાજી નો ટેસ્ટ બજાર માં મળતી ભાજી જેવો જ લાગે છે.તમે એને સ્ટોર પણ કરી શકો છો. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14559762
ટિપ્પણીઓ (2)