એગ્લેસ ટુટી ફ્રૂટી કેક(Eggless tutti Frutti Cake Recipe in Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#GA4
#week22
#cookpadindia
સામાન્ય રીતે બધી કેક બનાવવા ઇંડાનો ઉપયોગ નરમ બનાવવા માટે કરવો જરૂરી છે, પણ જો તમે ઇંડા વાપરવાનું પસંદ કરતા નથી અથવા શાકાહારી છો.તો ઘરે કેક સોફ્ટ બનાવવી છે તો આ એગલેસ વેનીલા સ્પોન્જ કેક રેસીપીનું પગલું બાય સ્ટેપ ફોટો ગાઇડ સાથે, કાળજીપૂર્વક માપેલા ઘટકો અને પ્રક્રિયાના વિગતવાર સમજૂતી સાથે, ઘરે નરમ અને સ્પોંગી કેક બનાવવી ખૂબ જ સરળ છે. અન્ય વેનીલા કેક રેસિપિથી વિપરીત, આ રેસીપી માખણ અથવા કન્ડેન્સ્ડ દૂધનો ઉપયોગ કર્યા વગર . તેના બદલે, તે કેકને સ્પોંગી અને રુંવાટીવાળું બનાવવા માટે સાદા દહીં (દહીં), બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો ઉપયોગ કરે છે. સાદો દહીં અને પકવવાનો સોડા એક બીજા સાથે પ્રતિક્રિયા આપે છે જે કેકને નરમ બનાવે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4લોકો
  1. 1 કપમૈદા
  2. 1/8 કપરવો
  3. 1/4 કપદહીં
  4. 1/4 કપફ્લેવર્સ લેસ ઓઇલ
  5. 1/2 કપપાઉડર ખાંડ
  6. 1 ચમચીબેકિંગ પાઉડર
  7. 1/2 ચમચીબેકિંગ સોડા
  8. ટુટી ફ્રુટી
  9. 1/2 કપદૂધ
  10. 2 ડ્રોપપાઈનેપલ એસીન્સ
  11. 2 ડ્રોપવેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    પેહલા બધી સામગ્રી સેટ કરીશું....
    હવે એક તપેલા માં ડ્રાય સામગ્રી.. ચાળી લેવું....મેંદો, રવો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા...બધું મિક્સ કરી લેવું...બીજા વાસણ માં તેલ અને દહીં બરાબર ફેંટી લેવું...

  2. 2

    આ બધું રેડી કરીએ ત્યાં સુધી માં ગેસ ઓન કરી કૂકર પ્રિહીત કરવા મૂકી દેવું...એમાં એક કાણા વાળી પ્લેટ ઊંધી મૂકી કૂકર ને કાચના લીડ થી ઢાંકી દેવું....
    હવે તેલ અને દહીં બરાબર મિક્સ થાય પછી તેમાં પાઉડર ખાંડ એડ કરી ફરી પાછું બરાબર મિક્સ કરવું. ખુબ ફેટવું....બીજી બાજુ ટુટી ફ્રીટી ને મેંદા થી કોટ કરી સાઇડ પર રાખી દેવી..

  3. 3

    હવે ડ્રાય ઘટક માં લિક્વિદ ઘટક ધીમે ધીમે એડ કરતા જાવ અને તેને વિશકર થી ફેત્તાં જાવું....બરાબર મિક્સ થાય પછી થોડું થોડું દૂધ એડ કરતા જાવું..... બેટ્ટર બોવ ઢીલું નથી રાખવાનું....હવે તેમાં ટુટી ફ્રુટી એડ કરી તેમાં બેવ એસેન્સેસ એડ કરો અને વધુ ટાઈમ વ્હિશ્કેર થી ફેટી લો....બીજી બાજુ (મે અહી નાની તપેલી લીધી છે) તેમાં તેલ લગાવી મેંદા થી કોટ કરી લો...અને અંદર બેટ્ટર એડ કરી તપેલી ને ટેપ કરી લો...બરાબર
    બેટ્ટર થાય જાય ઉપર થી ટુટી ફ્રુટી નાખી દો...
    હવે તપેલી ને કૂકર માં મૂકી કાચ નું ઢાંકણ ઢાંકી

  4. 4

    ૫ મિનિટ ફાસ્ટ ગેસ પર મૂકો પછી સ્લો ગેસ પર ૩૫ મિનિટ થવા દેવું..પછી ટોથપિક થી ચેક કરવું...ટૂથ પીક કોરી નીકળે તો સમજવું થય ગઈ છે...કેક રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ડી મોડ કરી કટ કરી સર્વ કરવી...તો રેડી છે ટેસ્ટી સોફ્ટ કેક....😋😋😋😋

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

Similar Recipes