બિસ્કીટ પીઝા (biscuit pizza recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બિસ્કીટ નુ પેકેટ
  2. ૧૦૦ ગ્રામ કોબીજ
  3. ૨ નંગગાજર
  4. ૧ નંગકેપ્સિકમ
  5. લીલી ડુંગળી
  6. ચિઝ
  7. સોસ
  8. ચીલી ફ્લેગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બિસ્કીટ ને પ્લેટ પર રાખિ દો ત્યારબાદ બધા શાકભાજી ને સુધારી લો

  2. 2

    હવે બિસ્કીટ પર સોસ લગાવી દો ત્યારબાદ તેના પર વેજીટેબલ લગાવી દો ત્યારબાદ તેના પર ચીઝ મૂકો

  3. 3

    ત્યારબાદ તેના પર ચીલી ફ્લેગ મૂકો

  4. 4

    ખાવામાં ખુબ જ મજા આવે તેવા બીસ્કીટ પીઝા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes