રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી ના લોટ માથી નાના રોટલા બનાવો
- 2
હવે એક પેન મા તેલ મુકી છાસ નાખો તેમા મીઠુ નાખો ઉકળે એટલે ચણા નો લોટ નાખી હલવો ઘાટુ થાય એટલે થાળી મા પાતળુ પાથરો પછી ચોરસ કટકા કરો
- 3
હવે રૉટલો લઈ ને તેના પર લસણ ની ચટણી લગાવો પછી ઢોકળી મુકી તેના પર લીલી ચટણી લગાવો પછી નાચોસ મુકો તેના પર ડુંગળી ટામેટાં મુકો કોથમીર મુકી સૅવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મગ ના ગ્રીન ચીલા (Mag Green Chila Recipe in Gujarati)
#GA4#WEEK22#PAYALCOOKPADWORLD#MyRecipe2️⃣5️⃣#porbandar #Chila#Gujarat #ચીલા#cookpadindia#cookpadgujrati#India#Homemade #mouthwatering #Homechef Payal Bhaliya -
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)
#GA4#week22Chila Payal Chirayu Vaidya -
મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati]
#GA4#Week22#Pizza Nehal Gokani Dhruna -
-
ન્યુ સ્ટાઈલ પીઝા
#ડિનરમોટા ભાગના લોકો રાત્રે ભાખરી જ બનાવતા હોય છે તો આપણે આજે ભાખરી ને નવા વણાંક સાથે હેલ્થી બનાવીએ. અને પીઝા બેઈઝ પણ બહાર થી લેવા ના પડે.lina vasant
-
-
-
-
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી ઢોકળી નું શાક
#શાકઆ શાક ચટપટું ,સ્વાદિષ્ટ લાગે છે.રસોડા માં મળી આવતી સામગ્રી થી બની જાય છે.જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે આ શાક બનાવો.જરૂર ભાવશે. Jagruti Jhobalia -
-
-
-
ચીલા સેન્ડવીચ (Chila Sandwich Recipe In Gujarati)
#GA4 #Week22આ વાનગી મે પહેલી વાર બનાવી છે. સરસ બની બધાને ખુબ ભાવી. Buddhadev Reena -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14581797
ટિપ્પણીઓ (2)