બાજરી ના લોટ ના ચીલા (Bajri Flour Chila Recipe In Gujarati)

Nidhi Madlani
Nidhi Madlani @cook_27571542
Hyderabad

બાજરી ના લોટ ના ચીલા (Bajri Flour Chila Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ થી ૫
  1. 2 વાટકીબાજરીનો લોટ
  2. ૧ નાની વાટકીસમારેલી મેથી
  3. 1 નાની વાટકીસમારેલી કોથમીર
  4. 4-5લીલા મરચાં
  5. નાનો ટુકડો આદુ નો
  6. છથી સાત લસણની કળી
  7. 1ટી.સ્પુન જેટલી હળદર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 ટીસ્પૂનખાવાના મીઠા સોડા
  10. જરૂર મુજબ છાશ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં બે વાટકી બાજરીનો લોટ લો. તેમાં એક ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં 4 થી 5 લીલા મરચાં અને ૧ નાનો ટુકડો આદુ ની પેસ્ટ બનાવીને ઉમેરો અને લસણની પેસ્ટ બનાવીને ઉમેરો.

  3. 3

    ત્યારબાદ ૧ નાની વાટકી સમારેલી મેથી અને એક વાટકી સમારેલી કોથમીર ઉમેરો.

  4. 4

    ત્યારબાદ આ મિશ્રણમાં છાસ ઉમેરતા જાવ અને પુડલા જેવું મિશ્રણ બનાવો. અને આ મિશ્રણને 30 મિનિટ માટે રાખી દો અને ત્યારબાદ ચીલા બનાવવા સમયે એક ટી.સ્પુન ખાવાના મીઠા સોડા ઉમેરો. અને ત્યારબાદ નોનસ્ટિક લોઢી માં પુડલા ની જેમ જિલ્લા ઉતારો.

  5. 5

    તૈયાર છે ગરમ ગરમ બાજરી ના લોટ ના ચીલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Madlani
Nidhi Madlani @cook_27571542
પર
Hyderabad

Similar Recipes