ચિલાઝા (Chilaza Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta @cook_26548237
ચિલાઝા (Chilaza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની દાળ અને ચણાની દાળ ને અલગ અલગ પલાળી લો. ૧ કલાક સુધી રહેવા દો. પછી તેને અલગ અલગ મિક્સરમાં ક્રશ કરી મિક્સ કરી લો.
- 2
પછી તે ખીરામાં મીઠું, હીંગ, મરચા ની પેસ્ટ, કોથમીર બધું ઉમેરી મિક્સ કરી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો.
- 3
પીઝા સોસ બનાવી લો.
- 4
હવે તવી પર થોડું તેલ મુકી ખીરું પોર કરી નાની સાઈઝ ના ચિલા પાથરો, તેના ફરતે થોડું તેલ લગાવી લો. બંને બાજુએ શેકાય પછી તેના પર પીઝા સોસ પાથરો, તેના પર ટામેટાં, કેપ્સીકમ, કોબીજ થોડા થોડા ભભરાવો, તેના પર ચિલી ફ્લેક્સ, ઓરેગાનો ભભરાવો. છીણેલું ચીઝ ભભરાવો. ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati)
#GA4 #Week 20. થેપલા સાથે પીઝા નો ટ્વિસ્ટ. Trusha Riddhesh Mehta -
-
-
વ્હીટ બેઝ પીઝા (Wheat base Pizza Recipe in Gujarati)
#GA4 #Week22ઓવન વગર વ્હીટ બેઈઝ અને તેમાં થી પીઝા કઈ રીતે બનાવી શકાય તે જોઈએ.ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
મીની પીઝા(mini pizza in Gujarati)
#goldenapron3 મીની પીઝા નામ સાંભળતાજ નાના બાળકોના મોઠામાં પાણી આવી જાય.આ મીની પીઝા તમે બર્થડે પાર્ટી માં સ્ટાર્ટર કે સાઈડર તરીકે તરીકે રાખી શકો છો.ઝટપટ બની જતા પીઝા ખાવામાં પણ ખુબજ મઝા આવશે.વીક14 Sneha Shah -
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC ભાખરી નાં પીઝા સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી બને છે.મેંદા ના લોટ ને બદલે ધઉં નો લોટ વપરાતો હોવાથી તંદુરસ્તી માટે પણ બેસ્ટ છે.ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ગુજરાતી વર્ઝન છે. Varsha Dave -
-
-
નાનઝા
#ફ્યુઝનનાનઝા=નાન+પીઝાનાન પર પીઝા નું ટૉપિંગ કરી ને મે નાનઝા બનાવ્યા છે.ઇટાલિયન અને પંજાબી ડીશ નું કોમ્બિનેશન. Maitri Vaishnav -
-
-
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
-
-
પીઝા
મેં નેહા શાહ દ્વારા બનાવામાં આવેલ પીઝા બનાવ્યા છે, જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા છે..#noovenbaking Tejal Rathod Vaja -
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
-
-
-
મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)
આ પીઝા હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4 #week22 padma vaghela -
ડાયેટ પીઝા (Diet Pizza recipe in Gujarati)(Jain)
#GA4#WEEK22#PIZZA#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે પીઝાનો વાત આવે એટલે આપણા ભરપૂર ચીઝ સાથે નાં ફુલ કેલરી વાળા પીઝા જ યાદ આવે પરંતુ અહીં ઓછી ફેટવાળા ઓછી કેલરીવાળો પીઝા તૈયાર કરેલ છે જે ડાયેટ કરતા લોકોને પણ તેમના ડાયટમાં સમાવી શકાય છે. આ ઉપરાંત ચીઝ અને પચવામાં ભારે હોય છે તેના બદલે ઘઉં નો લોટ અને પનીર નો ઉપયોગ કરીને તેને વધુ સુપાચ્ય બનાવવા નો પ્રયત્ન કરેલ છે. જેથી મોટી ઉંમર ની વ્યક્તિ પણ સહેલાઇ થી ખાઈ શકે. Shweta Shah -
-
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588597
ટિપ્પણીઓ