એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)

Shah Leela
Shah Leela @Shah_Leela

#GA4
#Week22
# એગ્લેસ કેક
# ચોકલેટ કેક

એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)

#GA4
#Week22
# એગ્લેસ કેક
# ચોકલેટ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
  1. 1 કપમેંદો
  2. 3/4 કપખાંડ બુરો
  3. 2 સ્પૂનકોકો પાઉડર
  4. 1/2 કપદૂધ
  5. 1 ચમચીબેકિંગ પાઉડર
  6. 1/2 ચમચીબેકિંગ સોડા
  7. 2 સ્પૂનતેલ
  8. 4/5ચોકલેટ
  9. સ્પીકલ
  10. 2 સ્પૂનચોકલેટ સિરપ
  11. 1 સ્પૂનવેનીલા એસસં

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સહુથી પહેલા તમે મેંદા લો ચાળીલો પછી તેમા કોકો પાઉડર,ખાંડ બૂરું, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ચાળીલો

  2. 2

    પછી તેમા દૂધ મિક્સ કરો

  3. 3

    પછી એક કઢાઈ ફ્રી રી હિટ કરવા મુકો

  4. 4

    એક કેક બેટર તૈયાર કરો

  5. 5

    એક પેન લો તેમા તેલ લગાવી પછી બટર પેપર લગાવો પછી તેમા પેન મા કેક બેટર નાખવુ

  6. 6

    પછી તેને કઢાઈ મુકી દો પછી 25/ 30 મિનિટ થવા દો પછી તુતપીન ચેક કરો ત્યારે થઈ જાય નીચે ઉતારી લો પછી ઠંડુ થવા દો

  7. 7

    પછી ચોકલેટ સિરપ લગાવો

  8. 8

    પછી સ્પીકલ લગાવો પછી આજુબાજુ ચોકલેટ લગાવો કેક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Leela
Shah Leela @Shah_Leela
પર

ટિપ્પણીઓ

Similar Recipes