કાઠિયાવાડી રોટલા પીઝા (Kathiwadi Rotlo Pizza Recipe in Gujarati)

Priti Ghediya
Priti Ghediya @cook_17760425

કાઠિયાવાડી રોટલા પીઝા (Kathiwadi Rotlo Pizza Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 વાટકીબાજરીનો લોટ
  2. 1 વાટકીપાણી
  3. 1 ચમચીટોપીંગ માટે
  4. 2 ચમચીકેપ્સીકમ ઝીણા સમારેલા
  5. 1 ચમચીટમેટો ઝીણા સમારેલા
  6. 1 ચમચીલીલી ડુંગળી ઝીણી સમારેલી
  7. 1 ચમચીપીઝા સોસ
  8. ૧ ચમચીચીઝ
  9. ચીલિફ્લેકસ
  10. ટોમેટો સોસ
  11. ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાજરીના રોટલા બનાવીએ છીએ તેમ રોટલા બનાવવા

  2. 2
  3. 3

    હવે રોટલાને લોઢી પર જ રાખવો અને તેના પર ટોમેટો સોસ લગાવવો ત્યારબાદ ચીઝ નાખવુ અને હવે બધા વેજીટેબલ પાથરવા પછી ફરી એક વાર ચીઝ નાખવુ અને હવે ચીલિફ્લેકસ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી 4 મિનિટ કૂક કરવું તો તૈયાર છે કાઠિયાવાડી રોટલા પીઝા

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Ghediya
Priti Ghediya @cook_17760425
પર

Similar Recipes