ચીલા (Chila Recipe in gujarati)

Komal Pandya @cook_24257104
ચીલા (Chila Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ વાટકો ચણા નો લોટ લઈ ને તેમાં પાણી નાખી ને હલાવી લો. બેટ્ટર રેડી કરી લો.
- 2
ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી,સમારેલું લીલું લસણ,કોથમીર ને મીઠું એડ કરો.
- 3
હવે પેન ને ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં તેલ નાખી ને r માંથી ચીલા બનાવી લો.ત્યારબાદ થોડી વાર પછી તેમાં તેલ લગાવી ને ધીમે ધીમે ઉથલાવી લો.
- 4
તો રેડી છે ગરમ ગરમ ચીલા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
-
-
-
-
-
-
પાલક ના ચીલા (Palak Chila Recipe In Gujarati)
#GA4 #Week22 #Chilaહાય ફ્રેન્ડ્સ આજે મેં પાલકના ચીલા બનાવ્યા છે પાલકના ચીલા ખૂબ જ હેલ્ધી સાથે-સાથે ટેસ્ટી પણ લાગે છે ઘણીવાર બાળકો પાલકનું શાક ખાતા નથી હોતા તો આવી રીતે બનાવીને બ્રેકફાસ્ટમાં આપીએ તો ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ બને છે Khushbu Japankumar Vyas -
-
-
ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila# Post2 આ ચીલા બનાવવા મા સહેલા છે અને ફટાફટ બની જાય છે. આ ચીલા મારી દીકરી અને તેની બધી ફ્રેન્ડ્સ ને બહુ જ ભાવે છે. તે આ ટિફિન મા પણ લઈ જાય છે. Vaishali Vora -
-
બટાકા ના ફરાળી ચીલા (Bataka Farali Chila Recipe In Gujarati)
#GA4#Week22#cookpadindia#chilaઆ બટાકા ને ખમણી બનવા માં આવે છે.આ ચીલા ટેસ્ટી અને અલગ જ સ્વાદ હોય છે.આ ફરાળી ચીલા બાળકો ને પણ પસંદ આવે છે. Kiran Jataniya -
-
-
-
-
-
હરિયાળી દાળ ચીલા (Hariyali Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chilaઅલગ અલગ પ્રકારની દાળ, મિક્સ વેજીટેબલસ અને પાલક વડે મલ્ટીગ્રેઈન ચીલા. આ વાનગી બનાવવામાં જેટલી સરળ છે એટલી જ સ્વાસ્થ્ય વર્ધક (healthy ) પણ છે.ઘણી વખત દરેકના ઘરમાં દરેકને બધા વેજીટેબલ, દાળ ન ભાવતા હોય તેમાં પણ પાલક તો અમુક લોકો જ ખાય છે. તો આ રીતે બનાવેલા ચીલા બાળકો સાથે દરેકને ભાવશે. Urmi Desai -
બેસન ચીલા (Besan chila recipe in gujarati)
#GA4#Week22#Chilaબેસન ચીલા એક સરળ અને જડપ થી બની જતી વાનગી છે. આ ડિશ આપણે હળવા નાસ્તા તરીકે લઈ શકીએ. ઓછા તેલ માં બની જાય છે જેથી હેલ્થ માટે પણ સારું. Shraddha Patel -
-
-
-
-
-
સ્વીટ કોર્ન પાલક ચીલા (Sweet Corn Palak Chila Recipe in Gujarati)
#GA4#week22Chila Payal Chirayu Vaidya -
મગ ના ગ્રીન ચીલા (Mag Green Chila Recipe in Gujarati)
#GA4#WEEK22#PAYALCOOKPADWORLD#MyRecipe2️⃣5️⃣#porbandar #Chila#Gujarat #ચીલા#cookpadindia#cookpadgujrati#India#Homemade #mouthwatering #Homechef Payal Bhaliya -
-
લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati)
#GA4 #week22 #Chila મારી દિકરી નો ફેવરિટ નાસ્તો. અઠવાડિયા માં એકવાર તો બનાવડાવે જ. એમાં બાજરી, ચોખા, રવો, બેસન નો લોટ યુજ કર્યો છે. Minaxi Rohit
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14610591
ટિપ્પણીઓ