પાપડ ચાટ (Papad Chaat Recipe in Gujarati)

Sejal Patel
Sejal Patel @cook_28435610
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાપડ જોઈતા પ્માણે
  2. ૪ નંગબટેકા બાફેલા
  3. ૨ નંગટામેટાં જીણુ કટીંગ કરેલુ
  4. સેવ જોઇતા પ્માણે
  5. ગ્રીન ચટણી
  6. ખજુર આંબલી ની ચટણી
  7. મીઠુ ટેસટ પ્માણે
  8. ચપટીહળદર
  9. ચપટીગરમ મસાલો
  10. પાપડ તળવા તેલ જોઈતા પ્માણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેકા બાફી મેશ કરી લો

  2. 2

    તેમા ચપટી હળદર લીલા મરચા મીઠુ ગરમ મસાલો નાખી મીક્ષ કરી લો ચપટી લીલા ઘાણા નાખો

  3. 3
  4. 4

    એક પેનમા તેલ નાખી ગરમ કરી લો તેલ આવે પછી પાપડ તળી લો

  5. 5

    પાડ તળાયા પછી તેની ઊપર બટેકાનુ મીક્ષણ મુકો ઊપર ટામેટાં બંને ચટણી સેવ નાખી સવઁ કરો

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_28435610
પર

Similar Recipes