પપૈયા ની ચીપ્સ (Papaya Chips Recipe in Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

#GA4 #week23 બટાકા ની ચીપ્સ કર્તા આ ચીપ્સ વધારે સ્વાદિષ્ટ લગે છે. અને આ ચીપ્સ જૈન લોકો પણ ખાઈ સકે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1કાચુ મીડીયમ પપૈયુ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1 ચમચીચટણી
  4. 1/2ચાટ મસાલો
  5. 1/2ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સવ પ્રથમ પપૈયા ની છાલ ઉતારી તેને બટાકા ની ચીપ્સ ની જેમ સુધારી લેવું.

  2. 2

    ત્યાર બાદ તેને પાણી થી ધોઇ નાખવું. ત્યાર બાદ તેને મીડીયમ ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય એટલી વાર તળી લેવું.

  3. 3

    તેને કાઢી ને તેમા લાલ મરચું પોવ્ડર,ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી તેને મિક્સ કરી લેવું. તો ત્યાર છે પપૈયા ની ચીપ્સ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

krupa sangani
krupa sangani @cook_20296978
પર

Similar Recipes